Paru N Guru Vlogs

મિત્રો, આપણી YouTube ચેનલ Paru N Guru 2.0 માં આપનું સ્વાગત છે..
આ YouTube ચેનલ માં હું ગુરુભાઈ અને મારી ધર્મપત્ની પારું દ્વારા આપણી રોજબરોજ ની જિંદગી માંથી થોડાક ખાટા-મીઠા પળ શોધી તેને કોમેડી સ્વરૂપમાં પ્રસ્તુત કરી આપનું પ્રામાણિક અને સ્વચ્છ મનોરંજન કરી શકીએ તે ઉદ્દેશથી બનાવી છે..
અમે અમારો પ્રમાણિક પ્રયાસ કરીશું કે YouTube ચેનલ દ્વારા આપના ચહેરા પર નિર્દોષ હાસ્ય છલકાવી શકીએ..
જો અમે અમારા પ્રયાસમાં સફળ થયા હોઇએ તો આપણા વીડિયોને લાઈક કરી જરૂરથી અમારી આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો..
Our Other social media handles...
YouTube Channel
Paru N Guru
https://www.youtube.com/channel/parunguru

Paru N Guru 2.0
https://www.youtube.com/c/ParuNGuru20

Instagram
https://www.instagram.com/parunguru/

Facebook Page
https://www.facebook.com/paruandguru/

જો આપને અમારો આ પ્રયાસ ગમે તો જરૂર થી દરેક વીડિયોને લાઈક અને શેર કરશો...
આભાર
PARU N GURU
જય હિન્દ 🇮🇳 જય જય ગરવી ગુજરાત 🇮🇳...