MCC Maruti Career Classes

✍️મનોજ કિંદરખેડિયા દ્વારા સંચાલિત આ YOUTUBE ચેનલમાં આપને ગુજરાત સરકાર દ્વારા યોજાતી પોલીસ કોન્સ્ટેબલ, PSI, ASI, ફોરેસ્ટગાર્ડ, વનપાલ (ફોરેસ્ટર) મુખ્ય સેવિકા, ગ્રામસેવક, રેવન્યુ તલાટી, પંચાયત મંત્રી, CCE ગ્રૂપ A અને B, MPHW, FHW વગેરે જેવી ક્લાસ - 3 અને નાયબ મામલતદાર, STI વગેરે જેવી સુપર ક્લાસ - 3 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને અનુરૂપ નિયમિત પણ LIVE અને રેકોર્ડેડ વિડિયો લેક્ચર મૂકવામાં આવે છે તથા ગુજરાત સરકાર દ્વારા યોજાતી તમામ ભરતી અને તે અંગેની અપડેટ માહિતીથી આપને અવગત કરવવામાં આવે છે.

✍️આશા રાખુ છુ કે આ YOUTUBE ચેનલ આપને સફળ બનવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

✍️જો આપને આ YOUTUBE ચેનલમાં મૂકવામાં મદદરૂપ થતાં હોય તો આપ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારાં બધા મિત્રોને શેર કરજો.

✍️સ્પર્ધાત્મક પરીક્ષાને અનુરૂપ FREE PDF મટિરિયલ મેળવવા નીચે આપેલ લિંક પરથી આપ ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઇ શકો છો.

#https://t.me/MCC_maruti_career_classes