Dilip Chavda

Hello Friends Wel Come To My You Tube Channel.

આ યુ ટ્યૂબ ચેનલ પર તમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને લગતા તમામ પ્રકાર
ના વિડિયો મળી રહેશે.

જો દોસ્તો તમે સપોર્ટ કરશો તો આગળ પણ આપડે આવાજ B.Com અને M.Com ને લગતા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને લગતી માહિતી આપતાં videos બનાવીશું.

તેમજ આપડે દરેક વિષય ના જે છેલ્લા 5 વર્ષ માં પેપર પૂછવામાં આવ્યાં છે તે દરેક નું સોલ્યૂશન કરવાનો પ્રયત્ન કરીશું.

તમને જો કંઈ દાખલામાં ના સમજાય તો તમે comments કરી શકો છો. અથવા ડાયરેક્ટ મને Instagrame કે Facebook માં Message કરી શકો છો.

આ ઉપરાંત દરેક દાખલાની PDF મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ માં જોઈન થઇ જજો.


So I hope You're Like & Share every videos and subscribe my you tube channel for more updates.