Rajbha Gadhvi Official
સૌ મિત્રો ને મારા જય માતાજી..🙏🏼
હું આપનો લોકસાહિત્યકાર રાજભા ગઢવી મારી youtube ચેનલ ઉપર આપ સૌનું ખૂબ હદયપૂર્વક સ્વાગત કરું છું. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપ મારા વીતી ગયેલા અને આવનારા તમામ ડાયરા ( સ્ટેજ પ્રોગ્રામ ) મારી ચેનલ મા નિહાળી શકશો અને સાથે સાથે હું આપના માટે નવા ગીત, માતાજી ના ભાવ તથા વાર્તાઓ સાથે લોકસાહિત્ય ની મોજ કરાવતો રહીશ.
મારા જીવન નો હેતુ એજ છે કે આપણી ભુલાય ગયેલી વાતો , ઇતિહાસ અને આપણી સંસ્કૃતિ જીવંત રહે અને આ બધું કરવું એ આપણા સાથ અને સહકાર વગર શક્ય નથી..તો આપ બધા મારી આ youtube ચેનલ ને subscribe જરૂરથી કરી દેજો અને સાથે સાથે Bell નું બટન પણ દબાવી દેજો જેથી આવનારા તમામ નવા વિડીયો ની જાણ તરત જ તમને થાય...
🙏🏼 જય માતાજી 🙏🏼
🙏🏼 જય માં મોગલ 🙏🏼
અમે આઈ ના દ્વાર આવ્યા | પીઠડ માં ના બે નવા ગીત એક સાથે | Rajbha Gadhvi | Pithad Ma New Song
ગોલ્ડન બટન સુધી પહોચાડવા બદલ આપ સૌ ચાહક મિત્રો નો ખુબ ખુબ આભાર | Rajbha Gadhvi Official
Rajbha Gadhvi || LONDON DAYRO 2025.
રાજભા ગઢવી એ લંડન થી આપી ગુરુ પૂર્ણિમા ની વધાય | હવે આખી દુનિયામાં ડાયરા કરવાના છે | Rajbha Gadhvi
Rajbha Gadhvi | તૈયાર થઇ જાવ U.K માં વસતા ગુજરાતી ઓ હું આવી રહ્યો છું | રાજભા ગઢવી એ શું કીધું જુઓ
Rajbha Gadhvi || નકલંક ધામ તોરણીયા || ASADHI BIJ 2025.
ગીર મધ્યે ઓર્ગેનીક આંબા નો બગીચો તૈયાર કરી રહ્યો છું #rajbhagadhvigir #farmhouse
Rajbha Gadhvi || મારી વાળી મારો નેસ || ભવ્યરાજ ભાઈ એ બતાવી તેમની વાડી.
Rajbha Gadhvi || Leicester UK Lok Dayro 2024 || @LotusProductionEntertainment
હિન્દુસ્તાન જીંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લાગ્યા || Rajbha Gadhvi
સુરાપુરા બાપા શ્રી ધનાબાપા ના સાનિધ્ય માં ભવ્ય લોકડાયરો | Rajbha Gadhvi | Ugamedi Dayro | New 2025
રાજભા ગઢવી એ ડાયરામાં આપી કાશ્મીર ના મૃતકો ને શ્રધ્ધાંજલિ | Rajbha Gadhv | Jammu Kahmir Ni Vat
કૈક નવું કરો એટલે દુનિયા ની નજર મા આવો | આહીર ડાયરો | Rajbha Gadhvi | Ahir Dayro Kutch 2025
રાજભા ગઢવી ને રૂપિયા થી ઢાંકી દીધા | #Rajbha Gadhvi #Short
આવો વીર પુરુષ યુગો માં એકાદ જન્મે | દરેક સનાતની એ સાંભળવું જોઈએ આ | Rajbha Gadhvi | Shambhaji Raje
Rajbha Gadhvi || રાજભા ની નવી રચના || ઘર માં જેને બાપ બેઠો છે
મોખડા ગોહિલ થી મોટો બાદશાહ જગત માં કોઈ ના હોય | Rajbha Gadhvi | Mogaldham Muldharai | New Dayro 2025
Rajbha Gadhvi || MAJADAR || કાગ ના ફળિયે કાગ ની વાતુ
માતાજી ના ભગત કોઈ દિવસ દુબળા ના હોય | ૧૦૦૦ વર્ષ પેલા ની સત્યઘટના | Rajbha Gadhvi | Prasang
ભવનાથ શિવરાત્રી મેળો | ભવ્ય લોકડાયરો | Rajbha Gadhvi & Kirtidan Gadhvi | Bhavnath Shivratri Dayro
Rajbha Gadhvi || Jay Ho Girnari Rukhad || જય હો ગીરનારી રૂખડ || New Song 2025 || Shivratri Song
હજી હું "બાપ" બેઠો છું | રાજભા ગઢવી રડી પડયા આ સાંભળી ને | Kirtidan Gadhvi | Haji Hu Bap Betho Chu
હજી હું " બાપ " બેઠો છું | રાજભા ગઢવી એ તેમના પિતાજી સાથે અંતિમ ક્ષણો આ રીતે વિતાવી | Rajbha Gadhvi
રાજપુત મહાસંમેલન ખંઢેરી | Rajbha Gadhvi | Rajput Dayro | Rajput Mahasamelan | New 2025
જોગીદાસ ખુમાણ ની અજાણી વાતો | બવ ઓછા જાણે છે આ વાતો | Rajbha Gadhvi | Jogidas Khuman
Rajbha Gadhvi || ગીર મા અદ્ભુત અંતાક્ષરી || એક સાથે ૧૮ જુવાનીયા ના દુહા ચંદ || Duha Ni Antakshri
Rajbha Gadhvi || ભાગ -૧ || વંથલી પોલીસ પરીવાર દ્વારા શરદ પુનમ રાસોત્સવ
Rajbha Gadhvi || અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ 2024
Rajbha Gadhvi || નેહડા માં નવરાત્રી || Nehda Ma Navratri.
Rajbha Gadhvi || ગીર મા અદ્ભુત અંતાક્ષરી || એક સાથે ૧૮ જુવાનીયા ના દુહા ચંદ || Duha Ni Antakshri