Pushti Parivar
Pushti Parivar is a platform that disseminates the wisdom and information of the Pustimargiya Viashnav Sangh of Hinduism. CLICK THE BELL ICON AND SUBSCRIBE TO THIS CHANNEL FOR MORE UPDATE
Pushti Parivar Is A Official Channel Of Rajkot Pustimargiya Sanstha. All Videos Uploaded In This Channel Were Made Originally By The Pushti Parivar Team. If Anyone Reuploads These Videos, They Will Face The Consequences.
માલાપહેરામણી ની પ્રથા ની શરૂઆત રાજકોટ માંથી શરુ થઇ એવું ક્યા આધારે કહેવાય છે ?#PushtiParivar
માળા પહેરામણી કરવા થી ગૌલોક પ્રાપ્તિ થાય છે એ ટાઢા પહોરના ગપ્પા છે એવું કોણ કહેછે ?#PushtiParivar
જાણીને આશ્ચર્ય પામી જશો કે આપણા ઠાકોરજી ની સાથે પુષ્ટાવેલા ન હોય તે ઠાકોરજી ની પણ સેવા કરી શકાય છે
એક ભાઈએ કબ્રસ્તાન બનાવ્યું તેને પણ મહાપ્રભુજી નું ચિત્ર અને ઉપરણો આપ્યો #PushtiParivar
ઠાકોરજી ને ઉત્તમ ભોગ ધરવા માટે બીજાના પૈસા વાપરવા એ કેટલું યોગ્ય છે ?#PushtiParivar
પુષ્ટિમાર્ગ બીજા માર્ગ થી શ્રેષ્ઠ છે તો પણ ઘણા લોકોને નથી ગમતો #PushtiParivar
સૌરાષ્ટ્રમાં આખેઆખા ગામ એ પુષ્ટિમાર્ગ અપનાવ્યો છે તો સારું કે ખરાબ ?#PushtiParivar
બ્રહ્મસંબંધ લીધા પછી ઘરમાં જ સ્વરૂપ પધરાવી સેવા કરવી એ સિદ્ધાંત છે તો પછી હવેલીઓ શામાટે છે
વૈરાગી સંતોની ભવ્ય આશ્રમો પાપલીલા ના વિડીયો જાહેર થયા પછી સાધુ કહેવા કે શેતાન ?#PushtiParivar
જો તમારે સાધુ થઈ જવું છે તો લગ્ન કરી લેવા સંસાર નો દરેક મોહ છૂટી જશે #PushtiParivar
જેજેશ્રીએ ગીતા ગોરખપુરના એક પુસ્તક વિષે વાત કરી છે જાણી ને ચોકી જશો#PushtiParivar
જ્યારે કોઈ વલ્લભકુળ હાથમાં દાન સ્વીકારે છે તો એ ઠાકોરજી સ્વરૂપ ગણી શકાય કે નહીં #PushtiParivar
કઈ વસ્તુ એવી છે જે ઠાકોરજીને આપણે ચાખી ને પણ આપી શકાય છે ? #PushtiParivar
સેવા માં ઓછો સમય કરીને કથા કે સત્સંગ માં જવું જોઈએ કે નહીં ?#PushtiParivar
તમે કોઈને કઈ આપો છો એને દાન કહો છો તો એ તમારી મોટી ભૂલ છે શામાટે એનું કારણ જાણો અહીં #PushtiParivar
પુષ્ટિમાર્ગમાં "આઘા રહો" એ કેમ બહુ જાણીતો શબ્દ જાહેર થઇ ગયો છે ?#PushtiParivar
ધનવાન લોકોની સરખામણીમાં સામાન્ય સ્થિતિવાળા વૈષ્ણવોની હવેલીમાં કેમ બહુ આમંત્રણ નથી મળતા#PushtiParivar
આજના સમયમાં વ્રજયાત્રા થી વલ્લભકુલ ખુબજ પૈસા કમાય છે એક મોટો બિઝનેસ બની ગયો છે #PushtiParivar
બહ્મસબંધ લીધા પછી લોકિક પ્રસન્ગ હોય અને વ્યવહારિક જમણવાર હોય તો તેને પ્રસાદ માં કઈ રીતે ફેરવવો
પુષ્ટિમાર્ગમાં આવ્યા પછી જો દુરાગ્રહ વધી જાય તો સેવા છોડી દેવી એવું શામાટે કહ્યું છે#PushtiParivar
સેવા,ભોગ,આરતી સંબંધિત જે પ્રશ્નો પૂછ્યા છે તે દરેક વૈષ્ણવ માટે ખુબજ ઉપયોગી છે #PushtiParivar
જેતપુરમાં એક વલ્લભકુલે વ્રજયાત્રામાં કઈ એવી સ્કીમ મૂકી કે જવા માટે વૈષ્ણવોએ દોટ લગાવી #PushtiParivar
પુષ્ટિમાર્ગમાં આવ્યા પછી શ્રીકૃષ્ણ ની ભક્તિ ને બદલે શિવજી માટે કેમ દ્વેષ વધતો જાય છે #PushtiParivar
સમર્પણ,સેવા,ભક્તિ નો દેખાડો કરવાનો અને ભાવ તો જરાય નહીં એવું પુષ્ટીમાર્ગમાં જ કેમ ? #PushtiParivar
અમુક વલ્લભકુલે જ પુષ્ટિમાર્ગને સાવ બદનામ અને નિર્માલ્ય કરી નાખ્યો છે એ વાત સાચીકે ખોટી#PushtiParivar
કેવું શરમ જનક છે કે દેશમાં ધર્મ અને મંદિરોના નામે લૂંટ,છેતરામણી,વ્યભિચાર થાય છે છતાંપણ મોહ છૂટતો નથી
ભીતરીયા અને મુખ્યાજી ના હાથ માં વલ્લભકુલ બાલકો ની કઈ દુખતી નસ હોય છે ? #PushtiParivar
જે લોકો ને પુષ્ટિમાર્ગની સેવા બહુ લાંબી અને મોટી લાગતી હોય તેમની માટે અહીં બીજો ઉપાય આપ્યો
ભગવાન શિવ પણ શ્રીકૃષ્ણના દર્શન માટે ઉત્સુક હોય તો તેઓ વૈષ્ણવ કહી શકાય ?#PushtiParivar
પુષ્ટિમાર્ગમાં ઠાકોરજી થાળ ધરવો બોલવું એ અન્યાશ્રય થયો કહેવાય ?#PushtiParivar