Hemanshi bead work

મારી youtube ચેનલ પર આપનું સ્વાગત છે

હું ભાવનગર થી છું. અમે ઘરેથી મોતી વર્ક કરીએ છીએ.
આ બધી વસ્તુઓ અમે કસ્ટમાઈઝ કરીને બનાવી આપીએ છીએ જેમાં...

ખાટલી વર્ક ના તોરણ
ત્રણ મોતી વર્કના તોરણ
લોટી નાળિયેર ઈંઢોણીનો સેટ (સામૈયુ)
મોતી વર્કની પૂજા થાળી
મોતી વર્કનુ ઝુમ્મર
કાના ભગવાન નો ઝુલો ( હિંડોળો )
મોતી વર્કના બાજોટ ( ગોળ અને ચોરસ )
મોતી વર્કની ખંભા ચુંદડી
મોતી થી મઢેલા ત્રાસ
મોતીનું મા માટલું
મોતી નું બેડું
મોતી થી મઢેલા દોરી ઘૂઘરો અને પાંગરા
મોતી થી મઢેલો થેલો
મોતી થી મઢેલી તલવાર

My WhatsApp mobile number :- 8460403751

ઇંસ્ટાગ્રામ યુઝરનેમ બદલે લું છે હવે ઇંસ્ટાગ્રામ યુઝરનેમ Hemanshi bead work છે
https://www.instagram.com/hemanshibeadwork?igsh=MW9pcnNvYnE2bnFvYw==&utm_source=ig_contact_invite

For subscription & business enquiry:- [email protected]