Hetal Thakor555
શાન તો ચાર નાખે છે 🌿🌱🌿
ભેંશ ને દોવાનુ ચાલુ છે 🐃
આજે તો સાંપ ને પકડ્યો હતો 🐍🐍
ચાલો બધાં જમવા
શાન તો કાટુન જોવા બેસી ગયા હતા
આજે તો ભજન ની મોજ 🪕🎸
અમરતજી ઠાકોર ધારાસભ્ય એમ ની દિકરી ના લગન છે 🔥
ચાલો બોલમણા માં
કાકોર એરંડા વેણવા આવ્યા હતા
ભેંશ નું કામ કાજ ચાલુ છે 🐃🪣
ભેંશ ને દોવે છે 🐃🪣
શાન તો કેવી ભેંશ ને દોવે છે 🐃🐃🐃
કેવુ બોલે છે શાન
આજે તો શાન પણ આવ્યો હતો તમાકુ સોડવા 🌱🌿🌱
ચાલો કાકર તમાકુ સોડવા 🌱🌱🌿
બાળકો ની મસ્તી
ટેજ પોગરામ ગરબા 🥰 વડા 🔥🔥
રસોડામાં પણ કામ કરે છે 🔥🔥
ડુંગળી નું વાવેતર થાય છે 🔥
સધી નું રજવાડું મોરાલ ધામ 🚩
આજે તો દાદા ના મંદિરે દર્શન કરવા આવ્યા હતા
આજે તો પપ્પા ચારા વાળે છે
ખેતરે થી ચાલો ઘરે 🌾🌾
ભેંશ ને દોવાનુ ચાલુ છે 🐃
ચાલો કાકેર એરંડા વેણવા 🌾🌾🌿
પગપાળા ચાલીને દાદા ના દર્શન કરવા આવ્યા હતા
આજે તો કોણ ચાર વઢવા આવ્યું છે જોવો
ભેશ ગયો ને ચાર વઢવાની છે
ખેતર માં ચાર વઢવાની છે
બગીચામાં લાઈટ નુ ડેકોરેશન કર્યો દાદા ના મંદિરે વડા