Shree Vallabh Satsang
Shree Vallabh Satsang ચેનલ પર પુષ્ટિમાર્ગના દિવ્ય જ્ઞાન, પ.પૂ. ગો. શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના ઉપદેશો અને વૈષ્ણવ પરંપરાના માર્ગદર્શનનો આનંદ માણશો.
અહીં તમે અનુભવી શકશો:
🌸 પુષ્ટિમાર્ગના તત્વજ્ઞાન અને વચનામૃતનો મહિમા
🌸 દ્વારકેશલાલજીના જીવંત સત્સંગો અને સંદેશો
🌿 અમારો ઉદ્દેશ:
✅ ભક્તિ પરંપરા અને શ્રીવલ્લભાચાર્યના દર્શનોનું પ્રસાર કરવું
✅ ઉપદેશોથી સત્સંગીઓમાં આત્મિક બળ વધારવું
✅ ભગવાન સાથે સંબંધ વધુ ઘનિષ્ઠ કરવો
📌 કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરી આ અધ્યાત્મિક યાત્રામાં જોડાઓ.
આ પારિવારિક મંચ પર આપનું સ્વાગત છે – જ્યાં જીવન ભક્તિ અને સકારાત્મકતાથી પ્રસન્ન થાય છે.
📌 At Shree Vallabh Satsang, we transform every piece of content into a soulful spiritual experience – with thoughtful editing, inspiring storytelling, and values rooted in Bhakti, Vedanta, and mindful living.
✔️ Spiritual wellness, gratitude, conscious living • Self-growth, emotional healing, devotional fulfilment • Life transformation, positive mindset, spiritual wisdom
માત્ર આ 3 વસ્તુ તમારી પાસે રાખજો આ કળયુગ તમારું કાંઈ નહીં બગાડી શકે એકવાર ખાસ સાંભળો
ઘરે પ્રભુ બિરાજે છે પણ સેવા ન કરી શકતા ? તો ફક્ત આ ઉપાય કરજો… સેવા કર્યાથી પણ વધારે ફળ મળશે સાંભળજો
ચમત્કાર પોતાની આંખે જોવો છે ? તો આજે જ છોડો આ વસ્તુઓ જાતે જ અનુભવશો પ્રભુ કૃપાનો ચમત્કાર ખાસ સાંભળો
ભોગ ધરતી વખતે થતી આ ભૂલ પ્રભુને સૌથી વધારે દુઃખ આપે છે આ ભૂલ તમે તો નથી કરતા ને ? એકવાર ખાસ જાણો
“જીવનમાં સુખ-પ્રસન્નતા અટકી ગઈ છે? તો આ એક કાર્ય તમારી કિસ્મત બદલી દેશે…” ખાસ સાંભળજો
પુષ્ટિમાર્ગમાં પ્રભુના વિરાટ સ્વરૂપની નહીં પણ બાળ સ્વરૂપની જ કેમ સેવા કરવામાં આવે છે ? ખાસ જાણો
કાલે ઉત્પતિ એકાદશી છે આ 2 વસ્તુ કોઈની પાસે નહીં માંગવાનો નિયમ લઈ લેજો પછી જુઓ પ્રભુનો ચમત્કાર
જો ઘરે સેવા ન બિરાજતી હોય તો ચિંતા ન કરો — આ મંત્રનો જાપ કરો, પ્રભુ સ્વયં ઘરે પધારશે અચૂક સાંભળો
બીજું કંઈ ન કરી શકો તો ખાલી આ એક મંત્રનો જાપ કરજો તમે ભાગ્યશાળી અને ધનવાન બની જશો સાંભળજો
સત્સંગ તો બધાએ કર્યો હશે… પણ જો આ એક પદ બોલ્યું નહીં હોય, તો તમે કરેલો સત્સંગ નિષ્ફળ જશે ખાસ સાંભળો
પ્રભુના મુખારવિંદના દર્શન સમયે આ મંત્ર બોલજો — ચમત્કારિક રીતે બધી ઈચ્છાઓ પૂર્ણ થશે ખાસ સાંભળો
જે જે શ્રી કહે છે જે લોકો એમ કહે છે કે 'મારી ઈચ્છા ક્યારેય પૂરી થતી નથી' — આ વચનામૃત ખાસ તમારી માટે
શું તમે જાણો છો બ્રહ્મસંબંધ લેતી વખતે નામ બદલાવી શકાય ? સાંભળો જે જે શ્રીના આ દિવ્ય વચનામૃત
"બધી જગ્યાએ હવેલી… પણ અહીં કેમ છે મંદિર? એ પાછળનું રહસ્ય સાંભળશો તો ચકિત થઈ જશો!"
આ એક લાગણી જો હૃદયમાં જાગે તો સમજી લેજો કે તમારું હૃદય પ્રભુએ પોતાનું ઘર બનાવેલી લીધું છે સાંભળો
આજે તુલસી વિવાહના દિવસે સાંભળો તુલસીજી અને શાલીગ્રામજીના વિવાહની કથા
તુલસી વિવાહના દિવસે શાલિગ્રામ પર આ એક વસ્તુ પધરાવજો — ચમત્કાર તમારી આંખે દેખાશે! ખાસ સાંભળજો
આવતીકાલે ગોપાષ્ટમી જાણો એ ક્ષણ જ્યારે ગૌમાતા પ્રથમવાર ધરતી પર ઉતરી અને પ્રભુ કૃપાનો આરંભ થયો સાંભળો
જેને આ ત્રણ શક્તિઓ મળી જાય છે, તેને લક્ષ્મીજી અને કૃષ્ણકૃપા બંને સાથ આપે છે એકવાર ખાસ સાંભળો
જીવનમાં ધન, સુખ અને સફળતા જોઈએ છે ? તો આવતીકાલે લાભ પાંચમના દિવસે આ એક શ્લોક અચૂક બોલજો
ભાઈબીજના દિવસે યમુનાજીમાં સ્નાન કરવું પાપ કે પુણ્ય એકવાર ખાસ સાંભળજો
પુષ્ટિમાર્ગમાં ધનતેરસનું મહત્વ અને તેના સુંદર વચનામૃત શ્રી જે જેના મુખેથી એકવાર અવશ્ય સાંભળો
આવતીકાલે એકાદશીનો આ ઉપાય જેનાથી જીવનમાં આનંદ અને શાંતિ બંને આવશે ખાસ સાંભળજો
આ એક મંત્ર તમારી દરેક સમસ્યાનું નિવારણ છે શ્રી જેજેના મુખેથી આ વચનામૃત ખાસ સાંભળો
જીવનમાં આ 4 વસ્તુઓ મળી જાય તો સમજો — પ્રભુની કૃપા વરસવાની શરૂઆત થઈ ગઈ છે” ધ્યાનથી સાંભળજો
ઉનાળામાં પણ પ્રભુને સેન કરાવતી વખતે મસ્તક સુધી શા માટે ઓઢાડે છે ? રહસ્ય સાંભળશો તો ચકિત થઈ જશો…
ફક્ત તુલસીદલ હાથમાં લઇ પ્રભુ સામે આ એક જ મંત્ર બોલજો પ્રભુ તમારું ભાગ્ય ચોક્કસ બદલી નાખશે સાંભળો
પુષ્ટાવેલી સેવા અને અપુષ્ટ સેવા વચ્ચેનો સૂક્ષ્મ ફરક – જે જીવન કેવી રીતે બદલી શકે છે ? ખાસ સાંભળજો
માત્ર 8 અક્ષર પણ ફળ અનંત... આ મંત્રની અદભુત કૃપા આજે જ જાણો
દુઃખને હંમેશા માટે દૂર કરનાર આ 3 રહસ્યો એકવાર ખાસ સાંભળો