LEAD MAHUVA NEWS
Mahuva's only news channel LEAD Mahuva which we show true and accurate news We along with LEAD India will bring you accurate and true news. So let's lead Mahuva together, we are with you for you through Lead India, Reporters appointed by our channel also do very good work, and work sincerely and honestly our reporters are as follows
paresh chauhan
jacky chauhan
kaushik n bosamiya
જેતપુર બસ સ્ટેશન ખાતે પ્રજાપતિ બ્રહ્મકુમારીના પ્રતિનિધિ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ..
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે વિદેશી દારૂના જથ્થાનો પોલીસ વિભાગ દ્વારા નાશ કરાયો..
વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી અંતર્ગત મહુવા શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા...
વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી નાસ્તા ફરતા સ્કોડૅ મહુવા ડિવિઝન.
અમરેલીના ઇંગોરાળા ગામે કૂવામાંથી ૨૫ વર્ષની યુવતી નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી..
હોસ્પિટલમાં દર્દીઓ અને મૃતકોના સગાઓને વેઠવી પડતી મુશ્કેલીઓને લઈ રોષની લાગણી
વીજપડી મહુવા રોડ પર એસટી બસે બાઈક ચાલકને અડફેટે લેતા એક આધેડનું મોત નીપજ્યું....
મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં નવા બનતા માર્ગમાં ભ્રષ્ટાચાર થયાની રાવ ઉઠવા પામી..
ખેડૂતો સાથે થતા અન્યાય અને અત્યાચાર ના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા મહાપંચાયત યોજાય..
મહુવા તાલુકાના તલગાઝરડા ગામ થી રાતોલ જવાના માર્ગ નું કામ બંધ થતા લોકોમાં રોષની લાગણી..
પ્રમુખસ્વામી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે BAPS સ્વા. મંદિર મહુવા ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો
તળાજા ના ભારાપરા બે પક્ષો વચ્ચે થઈ મારામારી જેમાં ચાર લોકો થયા ઇજાગ્રસ્ત..
મહુવાના ભૂતેશ્વર ગામે વન વિભાગ દ્વારા હનુમંત હોસ્પિટલના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો..
ગોવા નાઈટ ક્લબમાં થયેલ બ્લાસ્ટ ના મૃતકોને પૂજ્ય મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને સહાયતા..
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાવવા પામ્યો..
મહુવાના બાળકને હૃદયની તકલીફ જણાતા RBSK પ્રોજેક્ટ અંતર્ગત સફળ સારવાર અને સર્જરી કરાય..
વૃક્ષોના છેદનને લઈ રાજુલાની નવનિર્મિત હોસ્પિટલ વિવાદમાં વૃક્ષો ના કટીંગથી પર્યાવરણ પ્રેમીઓ નારાજ..
મહુવામાં ધર્મ જગતમાં ભૂકંપને એક વર્ષ પૂર્ણ, હરિભક્તો પોતાના ભગવાન માટે આજે પણ વિરહમાં..
મહુવા સાવરકુંડલા રોડ પર માર્કેટિંગ યાર્ડ નજીક ગટરોના ગંદા પાણી જાહેર માર્ગ પર વહેતા લોકો પરેશાન..
મહુવાના કળસાર ગામે જાહેર માર્ગ પર ગટરોના ગંદા પાણી વહેતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે..
મહુવાના શ્રી ખમનાથ મહાદેવના મંદિર ખાતે શિવસભાનું સુંદર આયોજન થયું હતું..
સાવરકુંડલા નજીક એક બોલેરો ગાડી પલટી જતા, એક મહિલાનું મોત અને ૨૫ લોકોને થઈ નાના મોટી ઇજાઓ.
જાફરાબાદ ના દરિયામાં ગુમ થયેલા ખલાસીનો સાત દિવસ બાદ મૃતદેહ મળી આવ્યું...
મહુવાની ઉમણીયાવદરની નળની સોસાયટી વિસ્તારોમાં ગટરોના ગંદા પાણી વહેતા લોકો પરેશાન...
મહુવાના ધારાસભ્ય સહિતનાઓની રજૂઆતને લઈ, હાઈવે ઓથોરિટી ના અધિકારી મહુવા આવી પહોંચ્યા..
મહુવાના નેસવડ નજીક રેલ્વે ફાટકમાં પડતું મુકતા એક આધેડનું મોત નિપજ્યું...
મહુવામાં પ્રેમસંબંધ મામલે થયેલ સગીરની હત્યાના આરોપીને ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ..
મહુવાના ડાયમંડનગરમાં છેલ્લા એક મહિનાથી ગટરોના ગંદા પાણી જાહેર માર્ગ પર વહેતા લોકો પરેશાન..
જીજ્ઞેશ મેવાણી નું રૌદ્ર સ્વરૂપ, મહિલાઓને સાથે રાખી પોલીસ સ્ટેશન પહોંચ્યા...
ડુંગર પર સંપ બનાવી રાજુલામાં પાણીનો પ્રશ્ન હલ કરતા ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી..