RED Labz

ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી ક્લાસ 1, 2, 3 તેમજ CCCની પરિક્ષા માં ક્મ્પ્યુટર ખુબ અગત્યનો વિષય છે. સ્પર્ધાત્મક લેખિત પરિક્ષામાં ક્મ્પ્યુટર 10 થી લઈને 25 માર્ક્સ સુધીનું પુછાય છે. જ્યારે પ્રેક્ટિકલ પરિક્ષામાં ક્મ્પ્યુટર 50, 75 અથવા 100 માર્ક્સનું પુછાય છે. તો સ્પર્ધાત્મક પરિક્ષામાં ક્મ્પ્યુટર વિષયમાં આપને સંપૂર્ણ માર્ક્સ મળી રહે તેવા ઉમદા હેતુથી ભાવનગરની CPT (Computer Proficiency Test) માટેની પ્રખ્યાત ક્મ્પ્યુટર સંસ્થા RED Labz દ્વારા આ ચેનલ શરુ કરવામાં આવી છે. આ ચેનલ દ્વારા આપ કમ્પ્યુટર વિષયના થીયરી તેમજ પ્રેક્ટિકલ એમ બન્ને ક્ષેત્રના સંપૂર્ણ વિડીયો જોઈ શક્શો અને ક્મ્પ્યુટર શીખી શક્શો.

RED Labz
TF 305, Shree Aalekh Complex,
Above Sadvichar Hospital,
Leela circle, Bhavnagar.
Cell : 7405056050