TourwithDC

શહેર તો શહેર છે👌🏼, ગામડુ એ ગામડુ❤️.


🙏🏼જય માતાજી🙏🏼
મારી youtube ચેનલ માં આપનું સ્વાગત છે, મારુ નામ દિગ્વિજયસિંહ ચાવડા (DC) ગામ લાકરોડા, હાલ અમદાવાદ રહું છું, હું ગુજરાત ના જુદા જુદા ગામો ના, જગ્યા ના, મંદિરો ના વિડિઓ તથા ભારત ની જુદી જુદી જગ્યા ના ટુર વિડિઓ મારી ચેનલ પર મુકતો રહું છું, આપને વિનંતી છે કે મારી ચેનલ ને લાઈક/ સબ્સ્ક્રાઇબ કરી, વધુ માં વધુ લોકો સુધી શેર કરજો, આપના જોડે મારા લાયક કોઈ સૂચન કે માહિતી હોય તો આપ મને ઇન્સ્ટાગ્રામ માં msg કરી ને આપી શકો છો. જેની લિંક મેં મારા ચેનલ માં આપેલી છે, સહકાર બદલ આપ નો 🙏🏼 આભાર.
Whatsapp msg only on 9978800309
જય ગરવી ગુજરાત 🚩