Village Physical Defence Academy
નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી YouTube ચેનેલ મા અહીંયા તમને phiyscal, running, yoga, Gym અને mediation, હેલ્થ અને ભરતી ને લગતી બધીજ માહિતી તમને અહી મળશે🏃🏋️🤸🧘🏻
specially Army, ssc gd, Gujarat police, forest and sports અને physical ને લગતી તમામ ભરતીની માહિતી તમને અહી મળશે અને સાથે સાથે gym, yoga, running & mediation ને લગતી માહિતી હશે એના તમને ઘણા બધા ફાયદા પણ થશે પોતાની લાઇફસ્ટાઇલ માં સામેલ કરવાથી🏃🏻🤝💯👍🏻 તો subscribe કરો આપણી ચેનલ
💂🏻Village Physical Defence Academy 💂🏻
First video uploaded Date:- 1/11/2023
1000 Subscribed completed :-24/12/2023
🎉 બસ 54 દિવસ માજ આપણા 1K subcribe થય ગયા હતા 🤝❤️🤗 બધાનો દિલ થી આભાર 🙇🏻બસ આજ રીતે સાથ આપતા રહેજો 🙏🏻
નામ:- રાઠોડ અલ્પેશભાઈ હરીભાઈ
મો ન:- 9898901503
સરનામુ:- ગામ:- સરખડી, તાલુકો:- કોડીનાર, જીલ્લો:- ગીર સોમનાથ, રાજ્ય:- ગુજરાત, દેશ:- ભારત.
Profile:- 🏃🏻આરોગ્ય અને 🧘🏻યોગ અભ્યાસક્રમને અનુસરનાર, ફિટનેસ ટ્રેઈનર, 🥇2 વખત આદર્શ રમતોત્સવમાં 3Km જલદ ચાલ, 200meter running અને સિનિયર ખોખો માં રાજ્ય લેવલે વીજતા.🏆
SSC-GD 2025 || ગુજરાત નુ Final CUT OFF કેટેગરી પ્રમાણે ☝🏻 || Result ની તારીખ આ રહેશે 👍🏻
TA ARMY 2025 આ રહ્યા આપણા 8 boys || 8 એ 8 ને Excellent || 2 ને unfit 🥺🙇🏻 ||
1600મીટર Live timing || Agniveer વાળા વે best Time આપી દીધો ✨🔥 ||
SSC-GD 2025 || medical પુરુ હવે શુ કરવું..?? || Final cutoff કેટલુ જશે..🤔 ||
SSC-GD 2026 પાછી ભર્તી આવી ગય || હવે આ વસ્તુ નુ ધ્યાન રાખજો ☝🏻 || Crucial Date & જન્મ તારીખ ||
TA આર્મી 2025 || ભર્તી પુરી હવે શુ કરવું..?? || ગુજરાત ની પાછી ભર્તી આવછે..😲 ||
TA ARMY 2024 તમિલનાડુ ભર્તી||ગુજરાત નો પેલો boy પ્રશાંત જાણીએ એમની પાસેથી બધુ|| પગાર, રજા ફાયદા ☝🏻
TA ARMY 2024 ની ટ્રેનિંગ પુરી કરી ને ધરે વાપસી 💐🤗✨ || વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી નુ ગૌરવ 👏🤝🫡 ||
ARO અમદાવાદ નુ FINAL Result આવી ગયું ☝🏻|| મેરિટ ખુબજ high ગયુ 😳😲 || હવે vacancy ખુબજ ઓછી છે 🙇🏻 ||
1600 મીટર Agniveer Boys નો પેલો Timing ☝🏻 || TA ની જેમ આમા પણ રેલ બની જશે ☝🏻 ||
SSCGD મેડીકલ 2025 || 1,2 અને 3 જા દિવસે શુ થયું..? || રીમેડિકલ મા ક્યારે બોલાવશે🤔||paasing BSF/CRPF
TA ARMY ભર્તી 2025 || ગુજરાત ને ખુબજ ઓશો Time 😳😯 || હજુ પણ મોકો છે 27/28 વે મુક્તા નય ☝🏻👍🏻 ||
SSCGD મેડીકલ 2025 || Final Cut-off આટલુ જ જશે ||મેડિકલ મા જતી વખતે બસ આટલી વસ્તુ નુ ધ્યાન રાખજો☝🏻||
TA ARMY 2025 || આવી રીતે કરજો એટલે Physical પાસ ☝🏻 || હિતેશ વાળી ભુલ ના કરતા 😯 ||
TA નો ફૌજી ટ્રેક પર ફાઈનલ timing 🔥💂♀️ || 4 min પેલી વાર ☝🏻 || અતિયાર સુધી નો રેકોર્ડ બ્રેક timing
SSC-GD મેડિકલ 2025 || મેડિકલ ની તારીખ આવી ગય..😯 || પેલી વાર ગુજરાત મા આ રીતે થશે..?? || આ વખતે Final
Agniveer ભર્તી 2025 || વધારાનું મેરીટ list આવ્યું એ સાચું કે ખોટું || અમદાવાદ વાળાનું ફિઝિકલ પૂરું
TA ARMY ભર્તી 2025 || હવે આટલા દીવસોમાં તૈયારી કઈ રીતે કરવી..?? || ગ્રાઉન્ડ મા કયારે & ક્યા જવુ..??
Agniveer નુ waiting List આવ્યું.😯🥳 || હવે Final મેરીટ કેટલુ જશે..🤔 ||ARO અમદાવાદ વાળા ને શુ કરવું||
TA ARMY ભર્તી 2025 offical જાહેરાત આવી ગય|| Zone - 4 ગુજરાત ની official તારીખ આવી ગય 😯 ||
TA ARMY ભર્તી 2025 ||બીજી મોક ટેસ્ટ ખુબજ અઘરી રહી 🥵🤯||આ વખતે ની મા negative માર્ક aakho minus થશે ☝🏻
SSCGD 2025 || મેડિકલ નુ CUT-OFF આવી ગયુ..☝🏻 || આટલુ ઓશુ CUT-Off ગયુ 😯 ||
1600 નો ત્રીજો Timing ☝🏻||૩૧ વર્ષ ની ઉંમર એક મહિનામા ૧ મીનીટ કમ કરી||વલસાડી Boy વે આ વખતે બાજી મારી
Border Road organition ભર્તી 2025 || ધોરણ -૧૦ પાસ ઉપર|| offline ભર્તી છે....💂♀️🏃🏻☝🏻👍🏻 ||
TA ARMY ભર્તી 2025||બધા Document list📚 || આપણા ગય ભર્તી માં પાસ || ગુજરાત ને કેટલો timing આપશે..??||
Army EME ભર્તી 2025 || ધો -૧૦ પાસ માટે ખાસ ભર્તી છે.|| Tradmen વાળા || offline ભર્તી છે..
TA આર્મી ભર્તી 2025 ||પેલી Mock test||બંને boy's વે છેલ્લી Exame પણ પાસ કરી ને પણ Final મા બહાર 😯🙇🏻
CISF ટ્રેડમેન ભર્તી 2025 || દોડ ચાલુ થય ગય physical મા શુ..?? || Documents મા શુ લય જવાનુ...?? ||
Delhi Police ભર્તી 2025 || સૌથી ઓશુ CUT-Off આ ભર્તી નુ..|| ગય વખતે vacancy ખાલી રહી ગય હતી 😯 ||
6:30 વાળો પણ હવે 5 Down|TA ARMY માટે આપણા BOYS નુ Best Workout planning|સોમ થી શનિ સુધી નુ planing|