Divya santan
Welcome to Divya santan YouTube channel.
Divya santan એ એક ગુજરાતી ભાષામાં ગર્ભાવસ્થાની પૂર્વ તૈયારીથી શરૂ કરીને, ગર્ભાવસ્થા, બાળજન્મ અને બાળ વિકાસનાં વિવિધ તબક્કામાં માર્ગદર્શન આપતું PLATFORM છે. WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા) જણાવે છે કે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ ત્યારે કહેવાય જ્યારે તે ફક્ત શારીરિક જ નહીં પરંતુ માનસિકરૂપે, ભાવનાત્મકરૂપે, અધ્યાત્મિકરૂપે તેમજ સામાજિકરૂપે પણ સ્વસ્થ હોય. આ બધી રીતે પૂર્ણ અને દિવ્ય સંતાન ઘડતરમાં અમે આપને સહાય કરવા તત્પર છીએ.
આ PLATFORM પર આપણે આ વિષય પર માહિતી મેળવશું
Activities for pregnancy period
Activities for newborn baby
Brain boosting Activities for toddlers
Activities for new mom
Pregnancy tips
Parenting tips
Baby care tips
Pregnancy food
Baby food
https://www.facebook.com/profile.php?id=100094596617145&mibextid=ZbWKwL
ગર્ભમાં બાળક પર ભગવદ્ ગીતાનો ચમત્કારીક પ્રભાવ — માતા માટે Must Watch / દિવ્ય બાળકનું ઘડતર
દેવી કવચથી પ્રેરિત ગર્ભ રક્ષા પ્રાર્થના | માતૃત્વ માટે શક્તિ | બાળક માટે દુર્ગા માતાની દિવ્ય રક્ષા
મા શૈલપુત્રી વિશેષ ગર્ભ સંવાદ / ગર્ભસ્થ બાળકમાં દિવ્ય ગુણોનાં વિકાસ માટે / નવરાત્રી 2025 વિશેષ
ગર્ભવતી નવરાત્રીમાં શું કરે / ગર્ભસ્થ સંતાન સાથે નવરાત્રી ની અનોખી ઉજવણી અને માતાજીની આરાધના
દિવ્ય સંતાન માટે પિતૃ દેવતાને પ્રાર્થના /
ચંદ્રગ્રહણ સમયે ગર્ભવતીએ કયા મંત્રજાપ કરવા જોઈએ જેથી બાળકને મળે ખાસ લાભ / ગર્ભવતીની ચંદ્રગ્રહણ સાધના
ચંદ્રગ્રહણ ગર્ભવતી શું ધ્યાન રાખે / ગ્રહણનાં સમયે અને સૂતક કાળ દરમિયાન શું કરું / 7 સપ્ટેમ્બર 2025
દિવ્ય ગર્ભ સંવાદ | ગણેશજીનાં ગુણોથી સંતાનનું ભવિષ્ય ઘડતો પવિત્ર ગર્ભ સંવાદ | Garbh Samvad
ગર્ભાવસ્થા અને શ્રાવણ મહિનો
ગર્ભાવસ્થામાં શિવપૂજન કરવું જોઈએ કે નહીં? | શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ સચોટ સમજૂતી |
યોગથી બનાવો ગર્ભાવસ્થાને તંદુરસ્ત-દિવ્ય / ગર્ભાવસ્થામાં યોગના લાભ / international yoga Day special
ગર્ભ રક્ષા માટે હનુમાનજીને દિવ્ય પ્રાર્થના | Hanuman Garbh Raksha Prayer for Unborn Baby
રામનવમી વિશેષ ગર્ભ સંવાદ / પ્રભુ શ્રીરામના જન્મદિને તમારા ગર્ભમાં પણ કરો દિવ્ય ઊર્જાનો સંચાર
29/3/2025 સૂર્યગ્રહણ / ગર્ભવતી માતા માટે ખાસ / ભારતમાં દેખાશે કે નહીં / સૂતક છે કે નહીં
મહાશિવરાત્રી વિશેષ / ગર્ભવતી માતાઓ માટે દિવ્ય શિવધ્યાન બાળક બનશે બુદ્ધિશાળી @SATSANGDARSHAN-24
ભગવાન વિશ્વકર્મા વિશેષ ગર્ભસંવાદ / ગર્ભસંવાદ દ્વારા વિશ્વકર્માનું દૈવીય દર્શન અને દિવ્ય આશીર્વાદ
વિશ્વકર્મા ભગવાન અને ગર્ભાવસ્થા સર્જનશક્તિનો દિવ્ય સંબંધ / ગર્ભસ્થ બાળકમાં સર્જન અને કલાનો વિકાસ
વસંત પંચમી અને ગર્ભસ્થ બાળકનાં વિકાસ વચ્ચે અદભુત સંબંધ / ગર્ભવતી માતાની ખાસ પ્રવૃત્તિઓ
વસંત પંચમી વિશેષ ગર્ભ સંવાદ અને ગર્ભસ્થ શીશુને આશીર્વાદ / જ્ઞાન વિદ્યા વાણી સંગીત અને કલાનો વિકાસ
ન પર છોકરીઓના નામ
સંતાન સુખ આપનાર પુત્રદા એકાદશીનું વ્રત / દિવ્ય સંતાન #ekadashi @divyasantan
ગર્ભ સંવાદ: ગુરુ દત્તાત્રેયનાં ૨૪ ગુરૂઓની પ્રેરક કથા / ગર્ભસ્થ બાળકમાં થશે અદ્ભુત જ્ઞાનનો સંચાર
લાભ પંચમીના પાવન દિવસે ગર્ભસ્થ બાળકને આશીર્વાદ / બાળક મેળવશે સુખ સમૃદ્ધિ તેજસ્વી બુદ્ધિ અને સૌભાગ્ય
દિવાળી વિશેષ ગર્ભ સંવાદ / ગર્ભસ્થ બાળક સાથે અનોખું જોડાણ/ માતૃત્વ સાથે દિવાળીનો આનંદ @divyasantan
દિવાળી અને ગર્ભાવસ્થા: સલામત અને આનંદમય ઉજવણી માટે સુરક્ષિત રીતે ઉજવવાની રીતો અનિવાર્ય કાર્યો
ગર્ભાવસ્થામાં પૂર્ણિમાંનાં પ્રકાશનું ધ્યાન: શાંતિ અને માતૃત્વનો અનુભવ / શરદ પૂનમ વિશેષ / ગર્ભધ્યાન
શરદ પૂર્ણિમા અને ગર્ભાવસ્થા: એક અદ્ભુત જોડાણ (Sharad Purnima and Pregnancy @divyasantan
દશેરા પર માતા દુર્ગાના આશીર્વાદ સાથે ગર્ભ સંવાદ / વિજયાદશમી વિશેષ ગર્ભ સંવાદ @divyasantan
સિદ્ધિદાત્રી ગર્ભ સંવાદ/ નવરાત્રીનો નવમો દિવસ/ બાળક બનશે સત્વગુણી અને પૂર્ણ @divyasantan
મહાગૌરી ગર્ભ સંવાદ/ નવરાત્રીનો આઠમો દિવસ/ બાળક બનશે આત્મવિશ્વાસી અને ચારિત્ર્યવાન @divyasantan