aarujiguvlogs

HELLO GUYS❣️ સ્વાગત છે તમારું અમારી યૂટ્યુબ ચેનલ aarujiguvlogs માં જેમાં અમે ફેમિલી, કોમેડી, અને અમારી લાઈફમાં જે પણ ચાલતું હોય એના રિલેટિવ વિડિયો બનાવીએ છીએ અને આ બધું જ અમે રીયલ શૂટિંગ કરીએ છીએ જે અમારી લાઈફમાં થઈ રહ્યું છે આ કોઈ અમે સ્ક્રિપ્ટ લખી ને નથી બતાવતા તો તમે અમારી યૂટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ને અમને સપોર્ટ કરજો અને અમારા વીડિયોને જુઓ ત્યારે સારી એવી કમેન્ટ અને લાઈ ક કરી ને અમને સાથ સહકાર આપવા વિનંતી 🙏

ગુજરાતી છુ તો સપોર્ટ કરજો મારા વાલા🙏

🙏-જય મોગલ માં-🙏-જય રામાધણી-🙏

સંઘર્ષ + સંતુલન=સફલતા 📈

YouTube - journey
31/10/2025🙏100-subscribers😋
10/11/2025🙏200-subscribers😊
21/11/2025🙏300-subscribers🤗