Food Shyama
Jai Shri Krishna ,
My name is bhumi premlani,
In this channel I present all types of Indian food resipes in healthiest and easiest way in Gujarati language. I always teach simple authentic recipe which is made easily by everyone.
I teach all recipe step by step , everyone can understand it.
If u like our video and channel please do subscribe our channel .
Give your precious comments.
આ youtube ચેનલ માં અમે ઇન્ડિયન વેજ રેસીપી ને ગુજરાતી ભાષામાં વિડિયો બનાવીને અપલોડ કરીએ છીએ ત્યાં તમને એકદમ સરળ ભાષા માં બધી જ રેસીપીસ શીખવા મળે છે. હું બધી રેસીપી સિમ્પલ રીત થી અને સ્ટેપ બાય સ્ટેપ શીખવું છું જેને કોઈ પણ બનાવી શકે છે
જો તમને અમારા વિડિઓઝ ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો.
કોઈ પણ બિઝનેસ ને લગતી પૂછ પરછ માટે email કરો
For business inquiry
Contact:-(1) [email protected]
(2) [email protected]
I have started this channel on 28 Nov 2019
Channel monitize
4 May 2020
100000 subscriber 5 Aug 2020
200000 subscriber 28 Nov 2020
500K subscriber 31 jan 2023
પ્રોટીન થી ભરપૂર વજન ઉતારવા માટે ગરમાગરમ મગ નું સલાડ ,| weightloss recipe | moong salad | FoodShyama
દિવાળી માટે 15 મિનિટ માં તૈયાર થાય તેવો નાસ્તો | Gujarati Farsan| Food Shyama | tikki sev | gathiya
દિવાળીમાં તહેવારો માટે ખાસ ક્રિસ્પી અને પોચી બટર ચકરી | butter chakri | butter chakli | Food Shyama
દિવાળી સ્પેશિયલ નાસ્તામાં બનાવો એકદમ ક્રિસ્પી અને પોચો સૂજી નો ચેવડો | sooji chivda | Food Shyama
1 ચમચી તેલમાં એકદમ ટેસ્ટી હેલ્ધી નવો નાસ્તો લાઇવ ઢોકળાં ભૂલી જશો | green dhokla | Food Shyama
મેથી ના ગોટા આ રીતે બનાવશો તો એકદમ બજાર જેવા પોચા બનશે તેલ નહીં ભરાય | methi gota | Food Shyama
કૂટવાની ઝંઝટ વગર એકદમ ક્રિસ્પી દિવાળી સ્પેશિયલ ચોળાફળી અને ચટણી | cholafali recipe | Food Shyama
1 ચમચી તેલમાં એકદમ હેલ્થી અને ટેસ્ટી નવો નાસ્તો | navo nasto| healthy dhokla | dhokla | FoodShyama
સાંજ માટે ગરમાગરમ નવો નાસ્તો 7-8 દિવસ ખરાબ નહીં થાય | garlic cheese bites | Food Shyama
કલાકો સુધી ઉકાળ્યા વગર ફટાફટ શ્રાધ માટે એકદમ ટેસ્ટી અને ઘટ્ટ દૂધપાક | Dudhpaak | Food Shyama
ગણેશ ચતુર્થી માટે આ વખતે બનાવો એકદમ નવા લાડુ | besan ladoo | ladoo | magaj ladu | Food Shyama
પહેલીવારમાં જ પરફેક્ટ ગરમાગરમ ખાંડવી બાઇટ્સ | gujarati khandvi bites | Gujarati Farsan | Food Shyama
ગણેશ ચતુર્થી માટે આ વખતે બનાવો એકદમ નવા લાડુ | god churma ladoo | ladoo | churma ladu | Food Shyama
ગણેશ ચતુર્થી માટે આ વખતે બનાવો એકદમ નવા લાડુ | sooji ladoo | suji ladoo | churma ladu | Food Shyama
મુંગદાલ અને દૂધી નો પ્રોટીન યુક્ત એકદમ નવો હેલ્ધી નાસ્તો | Moongdal nasta | navo nasto | Food Shyama
વ્રત કે ઉપવાસ માટે ઇન્સ્ટન્ટ ફરાળી લાઇવ ઢોકળા આથા વગર પણ પોચા અને જાળીદાર | Farali Live Dhokla
શિતળા સાતમ માટે આ રીતે બનાવો કાજુ કંકોડા 3 દિવસ ખરાબ નહીં થાય | kaju kantola| kankoda| Food Shyama
શિતળા સાતમ માટે સિંધી ટ્રેડિશનલ મીઠી ભાખરી | Mithi bhakhari |mithi mani | Food Shyama
વ્રત કે ઉપવાસ માટે એકદમ નવો નાસ્તો 1 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય તેવો | farali vangi FoodShyama
બીડાં વાળવાની ઝંઝટ વગર એકદમ સેહલી રીતે ટેસ્ટી પાત્રા | patra recipe | gujarati patra | Food Shyama
સાંજ માટે ગરમાગરમ પાવ ભાજી ભુલાવી દે તેવા મસાલા પાવ |new recipe idea | masala pav | Food Shyama
વરસાદમાં સુરત ની પ્રખ્યાત ચટપટી મકાઈ ચાટ | Makai Chaat |corn chaat | new recipe idea | Food Shyama
શ્રાવણ માસના તહેવારો માં રાજસ્થાનની ખાસ મીઠાઈ રબડી ઘેવર માપ સાથે | rabdi ghevar | Ghevar FoodShyama
ઠંડું હોય તો પણ ભાવે જટપટ બની જશે | 7 વાનગીઓ સાથે સાતમ ની થાળી | shitla satam thali | Food Shyama
વ્રત કે ઉપવાસમાં સાબુદાણા પલાડવાની ઝંઝટ વગર 10 મિનિટમાં ફરાળી સાબુદાણા ખિચડી | Sabudana khichadi FS
સાંજ માટે ગરમાગરમ બાજરી મેથી ના વડા 3 -4 દિવસ ખરાબ નહીં થાય | bajarina vada | Food Shyama
સાંજ માટે ફૂલેલા અને હેલ્ધી ચીઝ કોર્ન પરાઠા આલું પરાઠા ભૂલી જશો | cheese corn paratha | Food Shyama
પૌંઆ અને મકાઈનો એકદમ નવો હેલ્ધી નાસ્તો જોઈને તરત જ બનાવશો | navo nasto | makai appam| Food Shyama
સાંજ માટે ગરમાગરમ ચીઝ પનીર પટ્ટી સમોસા બજારના ભુલી જશો | Cheese paneer samosa |Samosa | Food Shyama
વરસાદમાં સાંજ માટે ગરમાગરમ મસાલાથી ભરપૂર લીલી મકાઈની નવી વાનગી | Masala makai masala corn FoodShyama