Naghedi Randal mataji
Randal maa geet Status

રાંદલ માં રંથે બેઠા જાવ રે રંનાદૅ સુરજ દૅવ હાકે આઈ નો રંથ રે રનાદૅ રાંદલ માં લૌટા ગીત ગંરબા

જય બોલો જય બોલો રાંદલ માંની જય બોલો રાંદલ માં લૌટા ગીત ગંરબાં

ગૌર અંધારિ રે રાતડીમાં નીસરા ચાંર અંસવાર સવા મંણનુ રે સુખંલડુ માં અંઘમંણની કુંલેર રાંદલ માં લૌટા ગીત

રાંદલ માઁ લૌટા ગીત

ભગવતી શ્રી રાંદલ માતાજી ચાલીસા આદિત્ય નારાયણ નમ

મારે માથે છે જમનાજી ની હેલ રે ઘેરજાવૂ ગમતુ નથી ગીત ગંરબા

દંળવા તે ઘામ મારિ દેવી રાંદલ માં એને મને માયા લગાળી રે લૌટા ગીત ગંરબા

ચંકરડી ભંમરડી મારે ઘેર જાજી રે રાંદલ માં ચંકરડી નો રંમનાર દેજોરે રાંદલ માં લૌટા ગીત ગંરબા

લીલી ચુંદળી ઓઢી રે ઓઢી રાંદલ માંના મંઢે જાવ દોળી રે દોળી લૌટા ગીત ગંરબા

ઓઢો ઓઢો રાંદલ માંની ચુંદળી સુય લોકમાંથી આવે રાંદલ માંની ચુંદળી લૌટા ગીત ગંરબા

ખેલૌ ખેલૌ રે ભંવાની માં જય જય રાંદલ માં લૌટા ગીત ગંરબા

આકાશ માંથી ઉતરા રે ભોરિ ભંવાની માં ઉતરા એવા નોતરા રે ભોરિ ભંવાની માં રાંદલ માં લૌટા ગીત ગંરબા

રુમં જુમં કરતા આવા રાંદલ માં રે દંળવા વારા રાંદલ માં લૌટા ગીત ગંરબા

આવો તે રંગમને સીઘ લાગીયો બીજો તે રંગ ચંળતો નથી રાંદલ માં લૌટા ગીત ગંરબા

ગંરબા માં કેવા કેવા રુપ માળી તારા ગંરબા માં કેવા કેવા રુપ રાંદલ માં લૌટા ગીત ગંરબા

એના કીરણ નમીનમી જાય હુતો થયશુ રાંદલ માંની ગૌરણી રે લૌટા ગીત ગંરબા

ચોખલયારિ ચુંદળી માં મારેઘેર રંમવા આવો ને માં ભાવનાના ભુખા રાંદલ માં લૌટા ગીત ગંરબા

ઉતરા શે કાઈ વાડી ના વંડ હેઠ રે રંનાદૅ રાંદલ માં લૌટા ગીત ગંરબા

માળી વાજીયા મેણા લાગે દોયલા લીપેલ ઘુપેલ મારુ આગંણુ રાંદલ માં પંગલીલો પાડનાર દયોને રાંદલ માં ગીત ગરબા

એવા ઉનાળા ના તળકા એવા રાંદલ માંના પરચાં પરચાં વેઠવા જોસે ભંજન માં જાવુજોસે ગીત ગંરબા

સલકાતી આવે સાબડી એમાં રાતાઆવે ફુલ રે મારા રાંદલ માંના મંદીરિયે ગીત ગંરબા

વાજીયા ને પુત્ર દેતાજાવરે રંનાદૅ પુત્રદેસે દંળવાની દાંતાર રે રંનાદૅ ગીત ગંરબા

દૂધદીધા દીકરા દીધા દીધી લીલી વાળી રે રાંદલ માં લૌટા ગીત ગંરબા

જમંકે કાય રાંદલ માંના મંઢજો રમવા આવોને રાંદલ માવળી રે લોલ ગીત ગંરબા

ખાખરિયા વડ હેઠે રાંદલ માંના ડેરારે હુ તમને પુછુ રાંદલમાં કેમ મોળા આવા રે ગીત ગંરબા

અમે ગયાતા રાંદલ માંને ઘામજો દરશંન માંના થાતા મોરલા બોલીયા

હારેએને ચળે ગુલાબ ના ગૌટા રાંદલ માં મૌટા ગીત ગંરબા

ચંકર ભંમરના બે પયળા રનાદૅ અંરકરયારિ કરકરયારિ ધુસરે રનાદૅ ઉમકયારિ ફૂમકયારિ રાસરે રનાદૅ રાંદલ માં ગીત

લીલા છેડા માં ચંણોઠડી રે આઈ જાજર નો જણકાર માનસરોવર જીલવા ગયાતા દંળવાની દાતાર ગીત

રવિ રાંદલ માં ભંગવતી રાંદલ માં