Vasnaji Vaghela
મિત્રો આપણે ગેનીબેન અને ભુવાજીની ચર્ચા ખુબ સાંભળી પણ એ નિવેદનમાં જે હકીકત જાણવા જેવું છે એ શુ છે.
અમદાવાદ બળિયાદેવનગરમાં જે મકાન તોડી નાખવામાં આવ્યા એ દુઃખદ બાબત છે // થોડી તો માનવતા હોવી જોઈએ..
દાંતાના ધારાસભ્ય આવ્યા પાડલીયા ગામના લોકોના વારે // શુ હવે ક્યારેય જમીન ખાલી નહી કરે લોકો...
AMBAJI ના પાડલીયા ગામે કેમ લોક દ્રારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો //શુ છે હકીકત.
ગેનીબેન ઠાકોર vs ભુવાજી// કોણે કોને આપી સામે સામે ચેલેન્જ // જાણો આખો વિગતવાર શુ છે મુદ્દો..
ગેનીબેન ઠાકોર દ્રારા જે દશામાંના વ્રત અને ભૂવાઓ માટે કેમ હેવુ નિવેદન આપવામાં આવ્યું? હકીકત શુ છે.
New ટ્રેક્ટર // માં બાપ અને કુળદેવી માતાજીના આશીર્વાદથી નવું ટ્રેક્ટર લીધું 🙏
પગપાળા નેજા લઈને રામદેવપીર ના ધામે ભકડીયાલ // જય રામાપીર.
શુ મિત્રો તમે જાણો છો કેવીરીતે પ્રગટ થયું હતું અંબાજી શક્તિપીઠ // માં અંબાજી નો ઇતિહાસ. //Jay Ambe 🙏
લાઈવ ભજન સત્સંગ સધીમાતાજી ઘાણા 🙏/ વાઘેલા પરિવાર.
મોબાઈલ આવનાર સમયમાં આપણા બાળકો માટે કેટલો ઘાતક સાબિત થશે 🙄🙄//કોઈએ વિચાર્યું પણ નહી હોય.
આજે સાવિત્રી ને તાવ આવી ગયો 😔// શાળાએ ગઈ નથી.
બાપદાદાની અને ગામડાની પરંપરા મુજબ લગ્ન થયા હતા અમારા 2016 માં ❤️❤️❤️// 100% ગામડાનો રિવાજ
શ્રાવણ માસનો પહેલો વરસાદ // ગામમાં ખેતરની મોજ🥰.
ભાડાના મકાનમાં રહેવું પડે છે // બાળકોના અભ્યાસ માટે // બધું કરવું પડે છે.
હર હર મહાદેવ🙏 // વિશ્વનું સૌથી ઊંચું કુદરતી શિવલિંગ 🙏 // લીલાધરી મહાદેવના દર્સને 🙏
આજે અમારી દુકાન બતાવીશુ // શુ શુ રાખીયે છીએ દુકાનમાં //કેવો છે અમારો બિઝનેસ.
બાળકો માટે આપણે થોડો સમય કાઢીને પણ એમના ભવિષ્યની ચિંતા કરવી જોઈએ.
એક હેવુ મંદિર જ્યાં એક દોરો બાંધવાથી પથરી નીકળી જાય છે // જુઓ કયા આવેલી છે આ જગ્યા.
ખેતર જેવી મજા કયાય નહી આવતી // આજે રવિવાર ની રજા હોવાથી ઘેર ગામડે ગયા છીએ // જુઓ ખુબ સુરત મોસમ.
આપણે બાળકોને જોતા કયારેય વ્યસન ના કરવું જોઈએ // બાળકો મા નેગેટિવ અસર ના થવી જોઈએ.
My First Video //આપણા બાળકોને શરૂઆતથી શુ શીખવવું જોઈએ?