Gujarati Sangeet
વિશ્વના ચારે ખૂણે વસતા સૌ ગુજરાતીઓને નમસ્કાર. અમારી 'ગુજરાતી સંગીત' ચેનલ ગુજરાતની ધીંગી ધરાનું વિસરાઈ ગયેલુ અને વિસરાઈ રહેલું પ્રાચિન ગુજરાતી સંગીત જે જૂની અલભ્ય ૭૮ આર.પી.એમ, ૪૫ આર.પી.એમ, અને ૩૩ આર.પી.એમ. રેકર્ડોમાં, જુના રીલ ટુ રીલ પ્લેયરના સ્પુલોમાં, ઓડિયો કેસેટોમાં અને અન્ય જગ્યાઓમાં દટાયેલ છે તેને બહાર કાઢી, જીવંત કરી, ડીજીટલમાં રૂપાંતર કરી, સાચવીને વિશ્વમાં વસતા તમામ લોકોને યુ ટયુબના માધ્યમથી પહોંચાડે છે.
નીતિ અને પરસેવાથી કમાયેલ દૈવી શુભ લક્ષ્મીનો સદુપયોગ કરી તથા કિંમતી સમય કાઢીને અમે અમારી માતૃભાષાની સેવા કરવા માટે ગુજરાતી સંગીત પીરસીયે છીએ. આ અમારો ધંધો નથી. અમે યુ ટ્યુબ પાસેથી એક પણ રૂપિયો લેતા નથી અને અમારે એમના પાંચિયા દસિયાની કોઈ જરૂર પણ નથી. અમે અમારી ચેનલ નોન મોનેટાઇઝ રાખી છે.
Gujarati Sangeet, Gujarati Loksangeet, Gujarati Music, Gujarati Bhajan, Prachin Bhajan, Gujarati Bhajano, Gujarati Lok Varta, Gujarati Natak, Dayro, Hemu Gadhvi, Kanu Barot, Amardas Kharavala, Amarnath Nathji, Gujarati lagna gito.
વહેલે તે પરોઢે દાદા ઉઠીયા. ફિલ્મ: જીવનો જુગારી (૧૯૬૩) સ્વર: સુમન કલ્યાણપુર. Vahele te parodhe Dada.
મારા મનના ઓ મોરલા રે. સ્વર: આશા ભોંસલે. ફિલ્મ: જેવી છું તેવી (૧૯૬૩). Mara man na o morala re.
ગોર જજમાન (યજમાન-કોમિક. દેશી નાટક): ભાગ ૨. કમલેશ ઠાકર. Gor Jajman (Comic): Part 2. Kamlesh Thakar.
ગોર જજમાન (યજમાન-કોમિક.દેશી નાટક): ભાગ ૧. કમલેશ ઠાકર. Gor Jajman (Comic): Part 1. Kamlesh Thakar.
મારા મનના ઓ મોરલા રે. સ્વર: આશા ભોંસલે. ફિલ્મ: જેવી છું તેવી (૧૯૬૩). Mara man na o morala re.
વંદે માતરમ મીલીને બોલો. ભક્ત કવિ શિવજીભાઈ, Vande Matram miline bolo. Bhakta Kavi Shivjibhai.
કચ્છડે જો પાણી દીપાયો. ભક્ત કવિ શિવજીભાઈ. Kachchhde jo pani dipayo. Bhakta Kavi Shivjibhai.
ઘરમાં હું જે કહું તે થશે. સ્વર: પ્રમીલા. Gharma hu je kahu te thashe. Pramila
ચરખો બોલે રામ નામ-ભાગ ૨. દુલા ભગત. Charkho bole Ram nam-part 2.
ચરખો બોલે રામ નામ-ભાગ ૧. દુલા ભગત. Charkho bole Ram nam-part 1.
કાળા બજારની કન્યા-ભાગ ૨. ૧૯૪૫. (કોમીક): હરિશંકર જાની. Kala bajarni kanya-part 2 (Comic).
કાળા બજારની કન્યા-ભાગ ૧. ૧૯૪૫. (કોમીક): હરિશંકર જાની. Kala bajarni kanya-part 1 (Comic).
અનોખી દુનિયા ફર્યા કરે છે, ઘડી ઘડીમાં સમય ફરે છે. કાંતિલાલ. Anokhi duniya farya kare chhe. Kantilal.
લોભી આતમને સમજાવો. સ્વર: ધરમશી રાજા. Lobhi atamne samjavo. Dharamshi Raja.
પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે લાઈવ-૧: નવેમ્બર ૧૯૯૦. Purushotam Upadhyay, Hansa Dave live-1.
શ્રીશિક્ષાપત્રી (સચિત્ર-અંગ્રેજી): Shri Shikshapatri: (Pictorial-English).
શ્રીશિક્ષાપત્રી (સચિત્ર). Shri Shikshapatri (Pictorial).
રામદેવ મહિમા: લક્ષ્મણ બારોટ. Ramdev Mahima: Laxman Barot.
કહો ઓધવજી કેમ કરીયે. કાળીદાસ ચુડાસમા. Kaho Odhavji kem kariye. Kalidas Chudasama.
છોડી મત જા મુને એકલી વણઝારા. કરસન સાગઠીયા, સાથીઓ. Chhodi mat ja mune ekli vanzara. Karsan Sagathiya.
હરિ મારે હૈયે રહેજો પ્રભુ મારી પાસ રહેજો: અભરામ ભગત. Hari mare haiye rahejo.
પ્રેમના પગથિયાં: ભૂલવા મને કહો છો પણ યાદ ભુલાય ક્યાંથી. સ્વર: ફિરોજ. Bhulva mane kaho chho.
આજ ખેલો ભવાની મારે ચોક. મોંઘીબેન કંતાનવાળા. Aaj khelo Bhavani mare chok. Monghiben Kantanwala.
સોનાની ઝૂલણી ખોવાણી જી. ગરબો. સબિતા બેનરજી, સાથીઓ. Sonani zulani khovani ji.
તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે: આશા ભોંસલે. Tari vanki re paghaldinu fumtu re.
સટ્ટાની મોકાણ. દેશી નાટક. લલ્લુભાઈ અને ચમનલાલ. Sattani Mokan.
મેં જીવન જ્યોત જગાવી. સ્વર: જયશ્રી. Me jivan jyot jagavi.
બહુરૂપી: રેડિયો નાટક. Bahurupi: Drama
વાગે રે વાગે રે વાગે રે ઓલ્યા ડુંગરમાં (૧૯૪૯). રાજકુમારી. Vage re vage re vage re.
મારા જ બેઠા મેર રે જોને સાંજ પડી ગઈ. દેશી નાટક: સંપત્તિ માટે. માસ્ટર કાસમ, મોતીબાઈ. Mara je betha.