Chanakya Education - Jamnagar

ચાણક્ય એજ્યુકેશન નો મુખ્ય હેતુ ધોરણ ૬ થી ૧૨ ના દરેક વિદ્યાર્થી વિનામુલ્યે અભ્યાસ કરી શકે એ હેતુથી અમારી ટીમ દ્વારા દરેક વિદ્યાર્થી ને આ ચેનલ સમર્પિત છે.
આ ચેનલ માં ધોરણ ૬ થી ૧૨ ના દરેક વિષય નો અભ્યાસ કરવા માં આવેછે. વીડીઓ લેક્ચર દ્વારા દરેક વિદ્યાર્થી સરળતાથી સમજી સકે એ રીતે બાળકો ને વીડીઓ દ્વારા અભ્યાસ કરાવીએ છીએ