જીવન સાથી -3


લગ્ન લાયક દીકરા દીકરીઓ ના માં બાપ ,સગા વ્હાલા ,મિત્રો અથવા પોતાના દ્વારા જે માહિતી આપવામાં આવશે તે ઓડિયો બનાવી આ ચેનલ માં ફોટા સાથે વાયરલ કરવામાં આવશે. જે માહિતી આપવામાં આવે તેની સંપૂર્ણ જવાબદારી માહિતી આપનારની રહેશે . એક વખત વિડીયો અપલોડ થયા બાદ ક્યારેય વિડીયો ડીલીટ કરવમાં આવશે નહી. કોઈ ના લગ્ન થઈ જાય અને તેની જાણ કરવામાં આવે તો તેના વિડીયો માંથી તેનો નંબર બ્લર કરવામાં આવશે. ફોટો અને મોબાઈલ નંબર વાયરલ થયા બાદ તેનો કોઈ ગેર ઉપયોગ કરવામાં આવે કે કોઈ છેતરપીંડી કરવમાં આવે તો તેની કોઈ જવાબદારી યુ ટ્યુબર ની રહેશે નહી. સામજિક કે કાનૂની પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેની જવાબદારી માહિતી આપનારની રહેશે . કાનૂની જ્યુડીડીક્ષન બાબરા જી.અમરેલી રહેશે.