Nigam Thakkar Recipes
I make vegetarian indian satvik recipes that are easy to cook and good to eat. Watch our videos to discover intresting and delicious recipes.
જય શ્રીકૃષ્ણ, મારી યૂટયૂબ ચેનલ "Nigam Thakkar Recipes" માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ ચેનલ પર તમે રોજબરોજ ઘરે સરળતાથી બનાવી શકાય તેવી સાત્ત્વિક વાનગી, ફરસાણ, ચાટ, ગરમ નાસ્તા, કોરા નાસ્તા તથા શ્રીઠાકોરજીને નિત્યમાં તેમજ વિવિધ ઉત્સવ પર ભોગ ધરી શકાય તેવી સામગ્રીનાં વિડીયો જોઈ શકો છો. દરેક વિડીયોમાં અમારો પ્રયત્ન એવો હોય છે કે સરળ ભાષામાં અને પરફેક્ટ માપ ટીપ્સ સાથે વાનગીની રીત પ્રસ્તુત કરી શકીએ. ધન્યવાદ.
સવારનાં નાસ્તા માટે વેજિટેબલ્સથી ભરપૂર સોફ્ટ ટેસ્ટી ટોમેટો ઉપમા બનાવવાની રીત | Tomato Upma Recipe
સાંજ માટે સ્વાદિષ્ટ ગુજરાતી ખીચડી કઢી બનાવવાની રીત | Gujarati Khichdi Kadhi Recipe | Dinner Recipe
દિવાળી માટે ઘણા દિવસ ક્રિસ્પી રહે તેવા ડ્રાયફ્રૂટ માવાનાં ઘૂઘરા બનાવો | Mawa Ghughra Recipe | Mithai
શ્રીઠાકોરજીને ભોગ ધરવા માટે પોચો દાણેદાર મોહનથાળ બનાવતા શીખો | Mohanthal Recipe | Pushtimarg Samagri
દિવાળીનાં નાસ્તા માટે શેકેલા હાજીખાની પૌંઆનો ચેવડો બનાવો | Hajikhani Poha Chivda Recipe | Dry Snacks
શ્રીઠાકોરજીને ભોગ ધરવા માટે અનસખડી સામગ્રી દૂધપુવા બનાવતા શીખો | Dudhpua Recipe | Pushtimarg Samagri
લગ્નપ્રસંગે કેટરર્સવાળા સર્વ કરે તેવાં પોચા ટેસ્ટી મધુવન વડા બનાવો | Madhuban Vada | Dahivada Recipe
દિવાળીનાં નાસ્તા માટે ઘઉંનાં લોટની ફરસી પુરી બનાવો | Wheat Flour Farsi Puri Recipe | Diwali Snacks
એકાદશી વ્રત માટે સૂકા મેવાથી ભરપૂર મોરૈયાની ફરાળી લાપસી બનાવો | Farali Lapsi Recipe | Moraiya Halwa
વરસાદમાં ખાવાની મજા પડે તેવાં ક્રિસ્પી ટેસ્ટી અળવીનાં પાન બટાકાનાં ભજીયા બનાવતા શીખો/Bhajiya Recipe
ક્રિસ્પી ટેસ્ટી પાલકની સેવ બનાવવાની રીત | Palak Sev Recipe in Gujarati | Namkeen Recipe | Dry Snacks
ઉપવાસ માટે ટેસ્ટફુલ ફરાળી પાત્રા બનાવવાની રીત | Farali Patra Recipe | Farali Nasta | Gujarati Farsan
પહેલા ક્યારેય ન બનાવ્યું હોય તેવું અળવીનાં પાન લીલા રીંગણનું શાક બનાવતા શીખો | Gujarati Shaak Recipe
નવી રીતે રીંગણનું દહીંવાળું શાક બનાવો | Dahiwale Baingan Recipe | Ringan Nu Shaak | Gujarati Shaak
બેંગન દશમીનાં દિવસે શ્રીઠાકોરજીને ભોગ ધરવા માટે રીંગણનાં ગોટા | Baingan Pakora | Pushtimarg Samagri
ભગવાન શ્રીજગન્નાથજીનાં પ્રિય મીઠા ખાજા બનાવતા શીખો | Rathyatra Special Khaja Recipe | Chirote Mithai
પ્રેશર કૂકરમાં ગવાર બટાકાનું શાક બનાવવાની રીત | Guvar Batata Nu Shaak Recipe | Gujarati Shaak Recipe
ચોમાસામાં મળતું પોષકતત્ત્વોથી ભરપૂર કંકોડાનું શાક બનાવતા શીખો/Kantola Nu Shaak/Gujarati Shaak Recipe
ખાટી મીઠી ગુજરાતી કઢી-ભાત-સફેદ ચોળીનું શાક બનાવતા શીખો | Gujarati Kadhi Bhat Recipe | Choli Nu Shaak
દેશી ચણાનાં 3 પ્રકારનાં શાક બનાવતા શીખો | Desi Chana Nu Shaak | Kathol Recipe | #gujaratishaakrecipe
કેળા બટાકાનો ફરાળી શીરો બનાવવાની રીત | Farali Sheera Recipe | Banana Potato Halwa | Upvas Recipe
નવી રીતે ફરાળી ગોટા બનાવતા શીખો | Farali Gota Recipe | Farali Bhajiya Recipe | Farali Nasta Recipe
ચા સાથે ખાવાની મજા પડે તેવા ક્રિસ્પી ટેસ્ટી અજમા નમકપારા બનાવો | Crispy Namak Para Recipe | Namkeen
ગુજરાતી ટ્રેડિશનલ મીઠાઈ ફાડા લાપસી કૂકરમાં બનાવવાની રીત | Fada Lapsi Recipe in Cooker | Ormu Recipe
કાચી કેરીનો બાફલો (આમ પન્ના) બનાવવાની રીત | Aam Panna Recipe | Mango Sharbat Recipe | Summer Drinks
એકાદશી વ્રતમાં શ્રીઠાકોરજીને ભોગ ધરવા માટે દૂધઘરની સામગ્રી મખાણાની ખીર બનાવો | Makhana Kheer Recipe
શ્રીમહાપ્રભુજીનાં ઉત્સવ પર શ્રીઠાકોરજીને ભોગ ધરવા માટે મીઠી બુંદી બનાવતા શીખો | Meethi Boondi Recipe
બુધવાર સ્પેશિયલ પ્રોટીનયુક્ત મગની ફોતરાવાળી દાળ બનાવવાની રીત | Green Moong Dal Recipe | Gujarati Dal
આથો આપ્યા વિના ખમણ જેવા પોચા જાળીદાર ઢોકળા બનાવવાની રીત | Steamed Dhokla Recipe | Gujarati Farsan
ઘઉંનાં લોટનો શીરો બનાવવાની સરળ રીત | Wheat Flour Halwa Recipe | Sheera Recipe | Pushtimarg Samagri