Gujju Gyan
તમે જે ચાર માણસો જોડે સૌથી વધારે સમય વિતાવો છો, એમની સરેરાશ છો.
મને તમારા મિત્રો બતાવો, અને હું તમને તમારું ભવિષ્ય બતાવીશ.
જીવન માં સફળતા માટે આ ત્રણ વસ્તુઓ ખુબ જ અગત્ય ની છે:
૧. સંગત
૨. સત્સંગ
૩. સદભાવના
આપડે સારી સંગત માં રહીશું તો સત્સંગ અને સદભાવના આપો આપ આપડા જીવન માં આવશે.
આ છે મારુ ધેય તમારા માટે. આ પેજ થાકી હું તમને દુનિયા ની સૌથી સારી સંગત ને પહોંચાડવા નો પ્રયાસ કરીશ.
તમારી સેવા માં,