vadi ni moj
vadi ni moj
આજે ડુંગળી બધી પૂરી થઈ ગઈ બેયખેતર ડુંગળીના સોપાઈ ગયા
સવારનો મોસમ જોવાનીબહુ જ મજા આવે છે અને જો એમાં ય ખેતર ની સવાર જોવાની બહુ મજા આવે છે
ડુંગળી છોપવાની કળી સારી કરવા હલર આવ્યું બધી કળી સાફ કરી નાખી
વરસાદ આવો એટલે કપાસના બધા પાંદડા ખરી ગયા અને હવે કપાસ એક જ વીણીમાં ખતમ
આજે મગફળી વિણતા બહુ બધા નખરા કર્યા અને બહુ જ ઝગડો અને મજાક મસ્તી કરી
વરસાદના કારણે મગફળી ના પાથરા જમીન હારે ચોટી ગય અને માંડમાડ ફેરવા
કાળી ના ગલુડિયા રમાડવા ગયા ને ગલુડીયા પાંચ હતા ત્રણ કાળા બે ભૂરા હતા
તુલસી માની પૂજા કરવા ગયા ગામમાં તુલસી ભૂજા માં બહુ મજા આવી ગઈ ને લોકો બહુ બધા આવેલા હતા
હે ભગવાન હવે વરસાદ બંધ થઈ જાય ને જે ખેડૂતોની મહેનત નુજે પણ થોડું ઘણું છે ઈ લેવાય જાય
વરસાદ આવ્યો એટલે મગફળી ના ઢગલા ઢાંકેલા હતા એ બધા અમે ઢાળિયા માં મગફળી નાખિ
મગફળી મશીન માં કાઢી નાખી અને ત્રીજું ખેતરપણ મગફળી નું પૂરું થઈ ગયું
આજે તો તાજળીયા ની ભાજી ડુંગળી માંથી વીણીને ભાજી બનાવી
ટ્રેક્ટર પાછળ મગફળી કાઢવામા અમારા ભુક્કા નીકળી ગયા
ધનતેરસના દિવસે લક્ષ્મી માના પગલા બનાવ્યા અને લક્ષ્મી માનીપૂજા કરી
આજ વીડિયોની અંદર હિન્દીમાં જ બધું બોલ્યા છે અને હિન્દીમાં જ બધું કીધું છે તો તમને કેવો લાગ્યો
ખેતરમાં ટ્રેક્ટર ખેડવા આવ્યૂ અને અમે બધાએ કળી તોડી અને વાવલી
ખેતરમાં માંડવી હારી કરતા કરતા કેતન અને મારા વચ્ચે ઝગડો થઈ ગયો
ચા બનાવવા ગયા ત્યારે મીંદડી નું બચ્ચું જોવા મળ્યું. પછી ખેતરમાં ચા પીધી.
બીજું ખેતર મગફળીનું હલર માકાઢિ નાખ્યું મગફળી ના બે ઢગલા કર્યા
હલર માં મગફળી કાઢતી વખતે પાસો પાથરા માંથી સાપ નીકળ્યો અને બાજુના ખેતરમાં વયો ગયો અને મગફળી કાઢી નાખી
મગફળી ના પાથરા ફેરવવા ગયા પાથરા ની અંદર થી સાપ નીકળ્યો
સેલા વરસાદના કારણે માંડવીમાં રાખોડી આવી ગઈ ને માડવી પાકી ને ઉગવા મડી
ગામડે ગયા ત્યાં ચરાણ માં ફરવાની બહુ મજા આવી ગઈ અને પાણી ના ખબો સિયા બહુ સારા ભરેલા હતા
ખેતર નો નજારો એકદમ સુંદર અને સારો હોયછે જે જોવાથી આપણું મન મોહી જાય
ડુંગળીમાં પાણી વાળવા ગયા કેતનભાઈ આવ્યા અને ધમાલ મચાવી
ચરાદમાં ગયા ગામમાં ત્યાં વાડા નો એટલે શાકભાજી નો વિડિયો અને સીતાફળ તો બહુ મોટા હતા
રાતના 8:00 વાગ્યે મકાઈ લેવા ગયા ને કેતનભાઈ ને બિવડાવ્યા ને કેતનભાઈ ભાગ્યા ને ઘરે આવીને દાંત કાઢ્યા
બપોર પછી છાટીયુ એટલે કે ડુંગળી પારવા ગયા છવાગે આવીને ભેસો દોઈ ને ટીવી જોઈને સાંજે દાળ ભાત ખાધા
આજે તો ગાય ભેંસ નો નીરાવ વાઢવા ગયેલા
અમારી ચેનલ નો પેલો વિડિયો