Pushti Satsang Sagar
પુષ્ટિમાર્ગીય સત્સંગ અને શિબિર સાંભળવા ચેનલ સબક્રાઈબ કરવાનુ ભૂલશો નહિ..
Stay regularly connected to the channel to listen to pushtimargiya Satsang and various Dhol kirtan.
---------------🙏 જય શ્રીકૃષ્ણ 🙏---------------
આવતીકાલે શ્રીગુસાંઈજીના ચતુર્થ લાલજી શ્રીગોકુલનાથજીના પ્રાગટ્ય ઉત્સવનો સુંદર ભાવ || Shri Gokulnathji
શ્રીમહાપ્રભુજીનાં સેવક ત્રિપુરદાસ કાયસ્થ જેની રજાઇ શીતકાળમાં શ્રીનાથજીએ અંગીકાર કરી તે સુંદર પ્રસંગ.
આજનો ઉત્સવ માગશર સુદ પાંચમ સપ્તમ નિધિસ્વરૂપ શ્રીમદનમોહનજીનાં પાટોત્સવ ઉત્સવ નિમિત્તે સુંદર સત્સંગ.
વૈષ્ણવોએ સ્નાન (અપરસ) અને તિલક સાચી વિધિથી કઈ રીતે કરવાં?? સુંદર સત્સંગ જરૂર સાંભળો.Aparas Tilak ||
"આજના સમયમાં કેમ પુષ્ટિમાર્ગમાં અલૌકિક આનંદ લુપ્ત થઈ રહ્યો છે??" | સાચો આનંદ ખરેખર ક્યો હોવો જોઈએ? |
રાજભોગ સમયે શ્રીઠાકોરજી સન્મુખ ગાવામાં આવતા 'હિલગ'ના પદનો સુંદર ભાવ.હિલગના કેટલા પ્રકાર છે જાણો.
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનો ઉદ્ધાર આ ચાર પ્રકારે કઈ રીતે થાય છે?? નિ.લી.ગો.શ્રીગોવિંદરાયજીનાં વચનામૃત ||
ખાલી સ્નાન જ પુષ્ટિમાર્ગીય આચાર નથી જાણો શ્રીમહાપ્રભુજીએ શાસ્ત્રોના આધારે કઈ રીતે આચાર રજૂ કર્યા ||
કાલે શ્રીગુંસાઈજીના સાતમા લાલજીશ્રીઘનશ્યામલાલજીનાં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે સુંદર સત્સંગ જરૂર સાંભળો.
ઉત્પતિ એકાદશીનો મર્યાદા અને પુષ્ટિમાર્ગીય ભાવ એકવાર જરૂર સાંભળો | ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન સંવાદ |
"સેવા રીત પ્રીત બ્રજજનકી જનહિત જગ પ્રગટાઇ" શ્રીકાકાવલ્લભજી આ પદ દ્વારા શું સમજાવે છે? ||
બ્રહ્મસંબંધ દીક્ષા શા માટે?? || પુષ્ટિમાર્ગ અને દાર્શનિક વિચાર સાથેસુંદર સત્સંગ એકવાર જરૂર સાંભળો ||
આવતીકાલે શ્રીગુંસાઇજીના દ્વિતીય લાલજી શ્રીગોવિંદરાયજીનાં ઉત્સવ નિમિત્તે સત્સંગ એકવાર જરૂર સાંભળો ||
પુષ્ટિમાર્ગમાં સત્સંગનું મહત્વ || વૈષ્ણવોએ સ્વગૃહે નિત્ય સત્સંગ શા માટે કરવો જોઇએ? || nitya satsang
મરજાદનો સાચો અર્થ શો છે?? આધુનિક સમયમાં વૈષ્ણવોએ શા માટે આ અર્થ સમજવાની જરૂર છે? Pushtimarg Satsang.
ધર્મ, સ્વાસ્થ્ય અને આયુષ્યની રક્ષા માટે સવારનો નિત્ય ક્રમ શું હોવો જોઇએ? સુંદર સત્સંગ જરૂર સાંભળો ||
પુષ્ટિ સંપ્રદાયમાં વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાનું મહત્વ શું છે?? સુંદર સત્સંગ એકવાર જરૂર સાંભળો ||
પુષ્ટિમાર્ગમાં કૃષ્ણ સેવા સદા કાર્યા શા માટે? સુંદર સત્સંગ એકવાર જરૂર સાંભળો.pushti Satsang Sagar ||
કાલથી શરૂ થતાં ગોપમાસ (વ્રતચર્યા) નો સુંદર પુષ્ટિમાર્ગીય ભાવ એકવાર જરૂર સાંભળો | vratcharya utsav |
શ્રીગુંસાઈજીનાં સેવક ત્રણ તુંબડાવાળા વૈષ્ણવની વાર્તા કે જેના આશીર્વાદથી રાજાને સંતાન પ્રાપ્તિ થઈ ||
શ્રીવલ્લભના ચરણ અને શરણનો આશ્રય કરવાથી શું પ્રાપ્ત થાય છે?? સાંભળો સુંદર સત્સંગ || Shree Vallabh ||
તુલસીજી કોણ હતા?? તુલસી વિવાહ ઉત્સવનો સુંદર ભાવ. વૃંદા અને જાલંધરની કથા જરૂર સાંભળો.
દેવપ્રબોધિની (દેવઉઠી) એકાદશીનો સુંદર પુષ્ટિમાર્ગીય ભાવ એકવાર જરૂર સાંભળો | Devprabodhini Ekadashi |
નિત્ય શ્રીઠાકોરજીની સેવા કરતા વૈષ્ણવોને નવધા ભક્તિનું ફળ મળે છે || સુંદર સત્સંગ એકવાર જરૂર સાંભળો ||
આજે અક્ષયનવમી નિમિતે ઉત્સવનો સુંદર પુષ્ટિમાર્ગીય ભાવ એકવાર જરૂર સાંભળો. Akshay Navmi
કાલનો ઉત્સવ ગોપાષ્ટમીનો સુંદર ભાવ જયારે ભગવાન શ્રીકૃષ્ણ પ્રથમવાર ગૌચારણ કરવા પધારે તેનો સુંદર પ્રસંગ
પુષ્ટિમાર્ગમાં ભાવ ભાવનાનું મહત્વ શું? વૈષ્ણવોનો ભાવ કેવો હોવો જોઈએ. સુંદર સત્સંગ એકવાર જરૂર સાંભળો.
સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ:આ ચતુશ્લોકીના શ્લોક શ્રીમહાપ્રભુજી ક્યાં ભાવની વાત કરે છે? bhaav ||
વૈષ્ણવોએ શક્તિ પ્રમાણે સ્વધર્મનું પાલન કરવું જોઈએ. શ્રીમહાપ્રભુજી શું આજ્ઞા કરે છે. Pushti Satsang.
સંસારની વિસ્મૃતિ અને શ્રીઠાકોરજીની સ્મૃતિ અનુભવ કરાવતી ૮૪ કોષ વ્રજ પરિક્રમાનો સુંદર ભાવ જરૂર સાંભળો.