kheti jagat ni vatu (ખેતી જગત ની વાતુ)

આ ચેનલ ખેડૂત ભાઈ માટેની છે જેમાં અત્યાર ની લેટેસ્ટ ટેકનોલોજી વાળા જંતુનાશક , ફુગનાશક, PGR, નિંદમણનાશક અને ખાતરો ની માહિતી આપવામાં આવે છે.
તો આપ સર્વે ભાઇઓ ને નમ્ર વિનંતી છે કે અમારી ચેનલ ને subscribe કરી bell icon દબાવી દેવા વિનંતી જેથી અમારા ચેનલ માં મૂકવામાં આવતા વીડિયો આપ સુધી મળી રહે.

આ સિવાય અમારી ફેસબૂક પેજ પણ છે (ખેતી જગત ની વાતુ ) તો આપ તેમાં પણ જોડાઈ શકો છો

ખૂબ ખૂબ આભાર🙏
કેવલ વઘાસિયા
B.sc (hons.) horticulture
મો.9586119153

Facebook Chanel :-
https://www.facebook.com/share/1BC9JfMTgT/

whtsapp group link :-
https://whatsapp.com/channel/0029VbBZuP0AInPfMjql3l1s