TET TAT AEI By Book Bird Education

શિક્ષણ વિભાગમાં આવતી વિવિધ ભરતીઓ માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા એટલે બુક બર્ડ એકેડમી, ગાંધીનગર...

વિદ્યાર્થીમિત્રો તમે આ ચેનલના માધ્યમથી આપ શિક્ષણ વિભાગને લગતી વિવિધ ભરતીઓ, પરીક્ષાઓ તેમજ વિવિધ શૈક્ષણિક જાહેરાતો સંંબંધિત માહિતી નિશુલ્ક ઘરબેઠા મેળવી શકશો અને આપની તૈયારીને વધુ મજબૂત બનાવી સફળતા તરફ આગળ લઇ જવામાં આપને મદદરૂપ થશે...

શિક્ષણ વિભાગમાં નજીકના ભવિષ્યમાં જાહેર થનારી ભરતીઓ અંગેની માહિતી આ ચેનલના માધ્યમથી પુરી પાડવામાં આવશે...
TET(I) TET(II) CTET TAT(S) TAT(HS) HTAT HMAT AEI(AT) GES CLASS I-II TPEO DEO DPEO