@SD_Rathod_Narpura.

_જય ખાટું શ્યામ_હારે કા સહારા_
_જય ઠાકર_જય રામાધણી_
_મારુ માવતર_🙏💐
"🙏 નમસ્કાર મિત્રો,
હું એક સામાન્ય પરિવારનો છોકરો છું, મારા જીવનના નાના–મોટા અનુભવો અને દિલની વાતો તમારા સુધી પહોંચાડવા માટે આ YouTube ચેનલ શરૂ કરી છે.

મારા પાસે બહુ મોટું સેટઅપ કે સપોર્ટ નથી, પણ દિલમાં સપના છે અને મહેનત કરવાની ઇચ્છા છે.
જો તમે મારા વિડિઓ પસંદ કરો તો મને Subscribe કરો, Like કરો અને Share કરો – તમારો દરેક સપોર્ટ મારા માટે ખુબ મોટો છે.🌸

🙏 "ધન્યવાદ – આપનો ભાઈ / મિત્ર"