RAJ FAZAL

learn tailoring with the best now in bharuch gujrat join our top rated 18years experence tailoring classes and master the art of stitching from basic to advanced levels beginner to Expart levels step by step practicul guidance સાગર ટેઈલરિંગ કલાસીસ ઈઝી ફેશન કોર્સ-ગેરંટી સાથે શીખો હવે ટેઈલરિંગ શીખવું બની ગયુ છે સરળ અને મજેદાર -અમે શીખવાડીએ છીએ મહિલાઓ ના તમામ ડ્રેસ અને બ્લાઉઝ ડિઝાઇન અને એવરીથીંગ pr પ્રેક્ટીકલ ટ્રેનિંગ અને હોમ અસાઇમેન્ટસ સંપૂર્ણ તાલીમ અને જાતે ડ્રેસ બનાવવાની ગેરેન્ટી સમય તમારી અનુકૂરતાની રુચે બેંચ પસંદ કરો સ્થાન (સાગર ટેઈલરિંગ ક્લાસ કસક મૈન રોડ ભરૂચ ✂️ Sagar Tailoring Classes ✂️
આ ચેનલમાં તમને મળશે –
👗 Blouse Cutting & Drafting
👕 Kurta, Top & Dress Designing
🪡 Stitching Tips & Tricks


👉 Step by step વિડિયો દ્વારા તમે ઘરે બેસીને જ શીખી શકો છો કટિંગ, ડ્રાફ્ટિંગ અને સ્ટીચિંગ.
👉 Beginners થી લઈને Professionals સુધી માટે મદદરૂપ.
👉 Daily નવા ડિઝાઇન અને નવી ટ્રીક.

📌 Subscribe કરો અને Tailoring Expert બનો!