ઈશ્વરનગર નુ જાગતું પીરાણું 🚩🙏

જય રામાપીર જય ખોડીયારમાં જય હનુમાન દાદા 🙏 વાત જણાવત ખૂબ જ આનંદ થાય કે છેલ્લા 32 વર્ષથી ભાવનગર ચિત્રા ફિલ્ટર ની ટાંકી ઈશ્વરનગર રામદેવપીર બાપા નો મોટો ચોક જા 32 વર્ષથી 🙏રામદેવપીર બાપા નો ઉત્સવ કરી રહ્યા છે તો બધાયને પધારવુ મારા યુવક મિત્ર મંડળ નુ ભાવ ભર્યું આમંત્ર🙏ણ છે 1 તારીખે🙏 રામદેવપીર🙏 બાપા નો વરઘો🙏ડો રાખેલ છે અને 2 તારીખે રામદેવપીર બાપાનું આખ્યાન રાખેલ છે અને અ 3 તારીખે રામદેવપીર બાપાનો પર🙏સાદ રાખેલ તો બધાયના પધારવું મારા યુવક મિત્ર મંડળ 🙏 નુ ભાવભરયુ આમંત્રણ છે 🙏અને આ ચેનલ ઉપર 3:30 દિવસનો ઉત્સવ લાઈવ થશે 🔴 જય રામાપીર 🙏