Learn with Shabir

સ્વાગત છે તમારું આપણા સૌની વિશ્વાસપાત્ર એક માત્ર યુટ્યુબ ચેનલ Learn with shabir પર કે જ્યાં હું તમને 'Technology' , 'Education' and 'new-new tech releated' વિડિઓઝ ગુજરાતી ભાષા માં સરળ શબ્દો માં સમજાવું છું ..., જેથી તમને નવી નવી ટેકનોલોજી સરળતાથી સમજાય. અને એ ટેકનોલોજી થી તમને ખૂબ હેલ્પ થાય એજ મારો ધ્યેય છે ❤️
આ ચેનલ પર તમને દરોજ નો એક વિડિઓ મલી રહેશે તેમજ તમને એ વિડિઓ ખૂબ હેલ્પફુલ રહેશે...
Thank you very much dear friends 😍
For Business Enquiries
[email protected]