Jaydip Baraiya Vlogs
સીતારામ જય માતાજી
❤️ મારું નામ જયદીપ બારૈયા છે. અને હું જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા ના ઘોડાદર ઘેડ ગામે રહું છું. મારી ચેનલ જયદીપ બારૈયા વલોગ્સ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આ ચેનલ પર તમને ફેમેલી વલોગ્સ, ખેતીવાડી વલોગ્સ, લાઈફ સ્ટાઇલ વલોગ્સ, ગામડાના વલોગ્સ અને બીજા ઘણા વલોગ્સ જોવા મળશે તો ચેનલ ને સબક્રાઇબ કરી બેલ આયકોન ને ઓન કરી વિડિઓ ને લાઈક કરી અને વિડિઓ ને શેર કરી દેજો અને ચેનલ ને સાથ સપોર્ટ આપજો જેથી કરીને ચેનલ આગળ વધી શકે. આભાર 🙏
જયદીપ બારૈયા જૅ.
ઘોડાદર ઘેડ
ગુજરાત,ભારત