Pravin Gujarati
હું પ્રવિણ ચૌધરી, આ ચેનલ પ્રવિણ ગુજરાતીમાં તમારું સ્વાગત કરું છું. મારા પરિચયની વાત કરું તો હું છેલ્લા 13 વર્ષથી મિડીયા ક્ષેત્રે કાર્યરત છું.. મેં પ્રિન્ટ મીડિયામાં લાંબા સમય સુધી કામ કર્યું જેમાં ગાંધીનગર સમાચાર, ગુજરાત સમાચાર, નવ ગુજરાત સમય અને છેલ્લે બનાસકાંઠાના લોક પ્રિય એવા રખેવાળ અખબાર સાથે રખેવાળ ડિઝિટલ સંભાળવા જિલ્લા લેવલની કામગીરી કરી છે.... મેં મિડીયા ક્ષેત્રના બહોળા અનુભવથી આ ચેનલ પર વિશેષ પત્રકારત્વ કરવા પ્રયાસ કર્યો છે. માટે તમે આગળ પણ મને આમ પ્રોત્સાહન આપતા રહેશો એવી આશા રાખું છું અને જો હજુ તમે આ ચેનલ subscribe ન કરી હોય તો કરી લેજો સાથે બે આઈકન પર clike જરૂરથી કરજો જેથી મારો નવો વિડિયો અપલોડ થતાં તમને નોટિફિકેશન મળી રહે.
આપનો
Pravin Chaudhary
WhatsApp: 9638096414
Email: [email protected]
શંકરભાઈ ચૌધરીની ખારેકની ખેતી! Popular BJP leader Gujarat
દાંતીવાડા ડેમ જોવાનું માંડીવાળો! People banned from visiting Dantiwada Dam! दांतीवाड़ा बांध
એક કરોડનો પાડો / गुजरात के इस बुल की कीमत एक करोड़ रुपये है / this bull from Gujarat is Rs one crore
૬ વર્ષની દીકરી એન્જલ દંડવત કરતી દ્વારકા જવા નીકળી #dwarka #dwarkadhish #angel
ગામ.. નેતા.. અને વિકાસની કહાની/ शंकर भाई चौधरी का गांव / Shankarbhai Chaudhary's village
ચોમાસાથી બેહાલ ખેડૂતની વેદના / banaskanthama varsadna pagle khedutone vyapak nukshan
એ કહાની જેણે બનાસકાંઠાને તળાવોની ધરોહર આપી.... તળાવો નિર્માણ માટે કોણે શરૂઆત કરી હતી.
ચોમાસાની શરૂઆતમાં દાંતીવાડા ડેમની સ્થિતિ #dantiwadadem
જસરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો / The murder in Jasra has been solved #હત્યા
માતાના નામે શિક્ષણમા 1 કરોડનું દાન /Donation of 1 crore for education in the name of mother #mother
ડીસાને પાણીદાર તાલુકો બનાવવો છે Pravin Mali, MLA DEESA #wateryleader
જસરા ખાતે 14 મો અશ્વ મેગા સો યોજાશે / jasra 2025 horse show
29 વર્ષની પ્રિયંકા 1500 થી વધુ દીકરીઓનો સહારો બની / प्रियंका 1500 से ज्यादा बेटियों की सहारा बनीं
બનાસકાંઠાના પશુપાલકે કમાલ કરી बनासकांठा के पशुपालकने कमाल कर दिया બન્ની નસલની 50 પાડી banni buffalo
અનેક લોકોની ભૂખ સંતોષવાનું કામ કર્યું / anek lokoni bhukh santoshvanu kam karyu / bhukhyane bhojan
Jena jena Ghughra vagtata / Jena Jena Teniya Ramtata #chetanadivasi #ચેતનતરાલ
બનાસકાંઠામાં 9 વર્ષનો ક્રિસ ચર્ચામાં કેમ આવ્યો ? #ક્રિસગજ્જર
ક્રિસના પિતા સાથે સંવાદ #krisgajjar #ક્રિસગજ્જર
બનાસકાંઠાના આ એ શિક્ષક જેમણે ક્રિસને આંખે પાટા બાંધી જોવાનું શીખવ્યૂ / #ક્રિસગજ્જર #KrishGajjar
આંખે પાટા બાંધી જોઈ શકતા ક્રિસ સાથે સીધો સંવાદ #ક્રિસગજ્જર #krisgajjar
2025 Mehsana Horse Show અશ્વ મેળો મહેસાણા #mehsana
એક એવું મંદિર, જ્યાં ચાલતા પણ ન શીખ્યા હોય તેવા નાના બાળકો દર્શને પહોંચે છે #ambaji #banaskantha
બનાસકાંઠાનું આ ગામ દાયકાઓથી અનેક ગામો માટે પ્રેરક રહ્યું | SUIGAM | VAV
રણના સીમાડેથી સફળતાની કેડી કંડારી | Mittal Rabari Dhanana Interview | મિત્તલ રબારી ધનાણા
પ્રકૃતિના ખોળે અહીં અપાર શાંતિ અને શુકુન છે ।। Ranitoonk।। રાણીટૂંક
બનાસકાંઠામાં અડધું ચોમાસુ વીત્યું છતાં જળાશયો ખાલી ॥ Dantiwada Dam ॥ Sipu Dam ॥ Mukteshwar Dam
ઠાકોર પરિવારમાં જન્મેલી દીકરીનો: દાવો તે પહેલાં જન્મ મા આહીરની દીકરી હતી / #દક્ષાઠાકોર / #પુનઃજન્મ
દાંતીવાડાડેમમાં પાણી કેટલું / How much water in Dantiwadadem ॥ दांतीवाड़ा बांध में कितना पानी
ખેડૂત અને ખેતીની સફળ વાતો ॥ किसान और खेती की सफल कहानि farming success stories ॥ kanwarji vadhaniya
પશુપાલકો નસલ સુધારણા તરફ / पशुपालक नस्ल सुधारने की ओर / banaskantha, બનાસકાંઠા