Sangeeta's World Gujarati

કેમ છો બધા,મારી ચેનલ પર આપનું સ્વાગત છે. આશા છે કે તમે મારી સરળ અને ઝડપી વાનગીઓનો આનંદ માણશો.
મારી ચેનલમાં ભારતીય, મેક્સીકન, ઇટાલિયન અને ચાઇનીઝ શાકાહારી શામેલ છે. આ ચેનલમાં, તમને દેશીથી લહીને વિદેશી વાનગીઓ જોવા મળશે.
તો ફ્રેન્ડ્સ તમને મારી આ ચૅનલ પસંદ આવે તો લાઈક, શેર અને ચૅનલને સબ્સક્રાટાઈબ કરવાનું ભૂલતા નહિ.

થેન્ક યુ,
સંગીતા