JAMNAGAR NEWS
CHIEF EDITOR - RAJBHA JETHVA
MANAGING EDITOR - JAYESH RUPARELIYA
MO - 98251 86975 - 82649 16321
PLEASE LIKE SHARE AND SUBCRIBE
https://youtube.com/channel/UCPLn_LZXveCLVwJ_qh2K5qg
JAMNAGAR NEWS 13 11 2025 હાલારની નંબર-1 ન્યુઝ ચેનલ GTPL જામનગર ન્યુઝમાં જુવો આજના મુખ્ય સમાચારો...
જામનગરના રેલ્વે સ્ટેશન પર મુસાફરો-સામાનનું ચેકિંગ...
જામનગરમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની ઉપસ્થિતિમાં આક્રોશ સભા યોજાઈ..
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ટોલનાકા નજીક અકસ્માત સર્જાયો..
જામનગરના મચ્છરનગર વિસ્તારમાં એક ઉભેલી મોટરમાં આગ લાગી...
જામનગરમાં મતદારયાદી સંબંધી કામગીરીની પત્રકાર પરિષદમાં વિગતો આપતાં જીલ્લા ચુંટણી અધિકારી કેતન ઠક્કર…
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમક્ષ બાલસભામાં સંસ્કૃત મુખપાઠ રજુ કરતાં નાના-નાના ભૂલકાઓ…
જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક નજીક રૂ. 13.40 કરોડની કીમતે એક પ્લોટ વેચતી જામનગર મહાનગરપાલિકા…
JAMNAGAR NEWS 12 11 2025 હાલારની નંબર-1 ન્યુઝ ચેનલ GTPL જામનગર ન્યુઝમાં જુવો આજના મુખ્ય સમાચારો
જામનગરના શિવમ્ પેટ્રોલિયમ ખાતે લક્કી ડ્રો યોજાયો...
જામનગરના હાપા યાર્ડમાં મગફળી ખરીદીમાં લોચાનો આક્ષેપ...
જામનગરમાં પણ દિલ્હીના બ્લાસ્ટ પછી ચેકિંગ કામગીરીઓ...
જામનગર BAPS સ્વામિનારાયણ મંદિરમાં યોજાતું ભવ્ય 5000 મહિલાઓનું સંમેલન...
JAMNAGAR NEWS 11 11 2025 હાલારની નંબર-1 ન્યુઝ ચેનલ GTPL જામનગર ન્યુઝમાં જુવો આજના મુખ્ય સમાચારો
જામનગરની જીજી હોસ્પિટલના OPD વિભાગ સંબંધે RMO કહે છે...
જામનગરના બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં અન્નકૂટ દર્શન...
જામનગરના દરેડમાં કચરા-ગંદકીના ઢગલામાં આગ..
હાપા માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવતા કલેકટર અને યાર્ડના ચેરમેન…
જામનગરમાં SIR ની કામગીરીઓ અંગે ચૂંટણીતંત્રનું નિવેદન..
જામનગરમાં BAPS મંદિર ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજના સ્વાગત સમારોહમાં ઉમટી પડતાં હરિભક્તો…
JAMNAGAR NEWS 10 11 2025 હાલારની નંબર-1 ન્યુઝ ચેનલ GTPL જામનગર ન્યુઝમાં જુવો આજના મુખ્ય સમાચારો
જામનગરમાં લાલ પરિવાર દ્વારા રકતદાન કેમ્પનું આયોજન..
જામનગરમાં SIR કામગીરીઓ અંગે કોંગ્રેસ દ્વારા આવેદન..
જામનગરમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ભવ્ય આગમન...
જામનગરના પૂર્વ કોર્પોરેટર દ્વારા રિલાયન્સને વિનંતી...
જામનગરમાં ભાજપા દ્વારા વંદે માતરમ્ સમૂહગાન કાર્યક્રમ..
જામનગર જિલ્લા ભાજપા કાર્યાલયની મુલાકાત લેતાં પ્રભારી મંત્રી અર્જુન ભાઈ મોઢવાડિયા ...
નાઘેડીમાં ભેંસને દોહવાની બાબતમાં 8 હુમલાખોરો એક પરિવાર પર તૂટી પડતાં 4 ઈજાગ્રસ્તો સારવારમાં...
જામનગરમાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થતાં હરિભક્તોમાં હરખની હેલી...
જામનગર જીલ્લામાં એકતાયાત્રાના આયોજન માટે કલેકટર કચેરીમાં યોજાતી મહત્વની બેઠક...