KG OFFICIAL

Karan siju (octopad Player) #KG OFFICIAL

કચ્છનું સંગીત, કચ્છના લોકગીતો, કચ્છના લોકગાયકો, કચ્છના પ્રાચીન ગરબા, ભજન, કચ્છી સિંધી કાફી-કલામ, કચ્છી ડોકો, કચ્છી વાવલ રાસ તેમજ કચ્છ અને ગુજરાતના વૈવિદ્યતાથી સભર તમામ પ્રાચીન તથા અર્વાચીન લોકગીતો તેમજ સંગીત ને રજૂ કરવાનું એક પ્રયાસ આ 'KG OFFICIAL' યુટ્યુબ ચેનલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આપના સંપૂર્ણ સહયોગ બદલ ખુબ ખુબ આભાર...

KG OFFICIAL is my youtube channel. Please like, share and subscribe my channel.. Thank you all...🙏☺️