Spiritually Pure
મારે લોકોને ગમે છે તે જ્ઞાન નહીં...
પરંતુ જે જરૂરી છે તે જ્ઞાન આપવું છે...
નમસ્કાર,
દર્શકમિત્રો...
આજે સમગ્ર વિશ્વનો પ્રત્યેક માનવ શોધે છે સુખ નામનો નિરંતર અને શાંત પ્રદેશ !
પરંતુ શું આ સુખ દરેક વ્યક્તિ એક સમાન રીતે મેળવી શકે છે ?
ના !!!
તો... શું આ સુખ પ્રાપ્ત કરવા માટેનો કોઈ ચોક્કસ ઉકેલ ખરો ?
જી... હા...!!!
તે ઉકેલ છે સમજણ
રોજબરોજની આપણી આસપાસ બનતી કેટલીક નાની-મોટી ઘટના આપણને દુઃખી કરી રહી છે...
આ ચેનલના માધ્યમ થી આપણી આસપાસ બનતી ઘટનાઓ કે પ્રસંગોને વાસ્તવિક કે કાલ્પનિક સ્વરુપ માં માણી, જાણી અને સમજીને આવો સાથે મળીને સમજણની કેડી ને કંડારીએ અને સુખ નામના પ્રદેશ પર સૌ કાયમી નિવાસ કરીયે...
નોંધ:
અહીં રજુ કરવામાં આવતા વાત કે વિચાર વાસ્તવિક કે કાલ્પનિક હોઈ શકે જે કોઈ જાતિ, જ્ઞાતિ, ધર્મ કે સમાજની વ્યક્તિઓની ધાર્મિક ભાવનાઓને કે લાગણીને દુભાવવા કે ઠેસ પોંહચાડવાની ભાવનાથી વ્યક્ત કરવામાં આવતા નથી.
આભાર લી. શ્રી મનોજ ઓડેદરા
Yogiji maharaj na prashango | pujya somprakash Swami | bhag-4 | kagvani | baps latest katha
Yogiji maharaj na prasango | pu.somprakash Swami | pu.sombapu | BAPS KATHA
દુલા ભાયા કાગ યોગીજીમહારાજના યોગમાં~વક્તા~પૂ. સોમપ્રકાશ સ્વામી(પૂ. સોમબાપુ) | યોગીબાપાના પ્રસંગો
દુલા ભાયા કાગ યોગીજીમહારાજના યોગમાં~વક્તા~પૂ. સોમપ્રકાશ સ્વામી(પૂ.સોમબાપુ) | યોગીબાપાની દિવ્યતા
BAPS new Chesta 2025 | Swaminarayan Chesta |Mahant Swami Maharaj divya Darshan
ભગવાન સ્વામિનારાયણનું અસાધારણ કાર્ય~વક્તા~ પૂ.વેદચિંતન સ્વામી | મહંતસ્વામી મહારાજના દિવ્યગુણો |ભાગ-4
ભગવાન સ્વામિનારાયણનું અસાધારણ કાર્ય | BAPSના મંદિર નિર્માણનો ઇતિહાસ | પૂ.વેદચિંતન સ્વામી | ભાગ-3,
ભગવાન સ્વામિનારાયણનું અસાધારણ કાર્ય | સત્પુરુષનું પરોપકારી વિચરણ | પૂ.વેદચિંતન સ્વામી |ભાગ-2 | BAPS
ભગવાન સ્વામિનારાયણનું અસાધારણ કાર્ય | કળિયુગમાં સતયુગના દર્શન | પૂ.વેદચિંતન સ્વામી | BAPS સત્સંગ
પ્રમુખસ્વામી મહારાજની ગુરુભક્તિ~વક્તા~પૂ. બ્રહ્મવિહારી સ્વામી | pramukh swami maharaj | baps કથા
યોગીજી મહારાજની સંકલ્પ શક્તિ~વક્તા~પૂ. બ્રહ્મવિહારી સ્વામી | baps કથા | ભાગ-4
યોગીજી મહારાજની દિવ્ય દ્રષ્ટિ, દિવ્યભાવ | pu. Bramvihari swami | swaminarayan katha | ભાગ-3
યોગીજી બાપાના જીવનના પ્રસંગો, દીર્ઘ દ્રષ્ટિ | પૂ. બ્રહ્મવિહારી સ્વામી | ભાગ-2 | BAPS katha-2025
યોગીજી બાપાના જીવન-પ્રસંગો~વક્તા~પૂ. બ્રહ્મવિહારી સ્વામી | BAPS katha-2025 | ભાગ-1
સંકીર્તન અદભુત કથા લાભ~વક્તા~પૂ. સોમપ્રકાશ સ્વામી(પૂ.સોમબાપુ) | BAPS LATEST કથા 2025
BAPS LATEST KATHA| પ્રમુખસ્વામી મહારાજે કરેલા પરિવર્તનો,BAPSનો સત્સંગ,હરિભક્તોની સમજણ:મનોજભાઈ ઓડેદરા
ચાતુર્માસનું મહત્વ અને તેમાં આવતા ઉત્સવો~વક્તા~પૂ. ગુણાતીતમુની સ્વામી | સ્વામિનારાયણ કથા | BAPS
ખરેખર! સ્વામિનારાયણ ભગવાન હતા?~વક્તા~પૂ.અક્ષરવત્સલ સ્વામી | ભગવાન સ્વામિનારાયણના કાર્યો | BAPS કથા
ભગવાન સ્વામિનારાયણના કાર્યો ઐતિહાસિક પ્રમાણ સાથે~વક્તા~પૂ.અક્ષરવત્સલ સ્વામી | BAPS કથા 2025 | ભાગ -2
ભગવાનમાં અનન્ય શ્રદ્ધા ~વક્તા ~પૂ. અક્ષરવત્સલ સ્વામી | ભાગ -1 | BAPS LATEST કથા 2025
કોણ હતા ભગવાન સ્વામિનારાયણ ? ~વક્તા ~પૂ.વિવેકશીલ સ્વામી | ભાગ-4 | BAPS latest કથા 2025
કોણ હતા ભગવાન સ્વામિનારાયણ ? ~વક્તા ~પૂ.વિવેકશીલ સ્વામી | ભાગ-3 | BAPS latest કથા 2025
કોણ હતા ભગવાન સ્વામિનારાયણ ? ~વક્તા ~પૂ.વિવેકશીલ સ્વામી | ભાગ-2| BAPS latest કથા 2025
કોણ હતા ભગવાન સ્વામિનારાયણ ? ~વક્તા ~પૂ.વિવેકશીલ સ્વામી | ભાગ-1| BAPS latest કથા 2025
અભાવ-અવગુણથી મુક્તિ કેવી રીતે થાય | મહંતસ્વામી મહારાજને કેવો સત્સંગ ગમે છે ? | BAPS કથા 2025
શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા પછી શું થયું?~વક્તા~પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી | bramvihari swami | BAPS
BAPS ગઢડા મંદિરનો ઇતિહાસ~વક્તા~ BRAMVIHARI SWAMI | BAPS કથા
BAPS સંસ્થાની સ્થાપના શા માટે થઈ?~વક્તા~પૂ.બ્રહ્મવિહારી સ્વામી,તકલીફો,ભીડો,સત્યતા,વિચરણ,BAPS કથા
યોગીજી મહારાજની સંકલ્પ શક્તિ~વક્તા~પૂ.બ્રહ્મવિહારી સ્વામી | bramvihari swami | baps katha
પ્રમુખસ્વામી મહારાજના જીવનના અદભુત પ્રસંગો ||મુલાકાતો,પત્રો,વ્યક્તિગત માવજત, @BAPS KATHA