Shyama Shyam darshan
✨ સર્વે વૈષ્ણવોને અમારા જા જા કરીને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. 🙏🏻
🔶આ ચેનલ પર તમે શ્રીઠાકુરજીના દર્શન અને તેમના તહેવારોને ઘરે ઉજવવાની રીત જાણી અને તેનો આનંદ માણી શકો છો.
🔷અમે સર્વે વૈષ્ણવો માટે ખાસ કરીને આ ચેનલ તૈયાર કરી છે,જ્યાં તમે શ્રેષ્ઠ હિંડોળા, ધોળ, કિર્તન,સેવા અને તહેવારોની ઉજવણીની રીત જોઈ શકશો.
🔶વધુ ને વધુ વૈષ્ણવો આ ચેનલના માધ્યમથી લાભ લઇ શકે,આવનારી પેઢીને પણ આનો લાભ થાય અને પુષ્ટીમાર્ગથી જોડાયેલા રહી શકે તે હેતુથી અમે આ ચેનલ બનાવી છે.
🔷તો વૈષ્ણવો..આપણા સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા માટે અમારી સાથે જોડાય અમારી ચેનલ▪️shyama_shyamdarshan▪️ને સબસ્ક્રાઈબ કરો, અમારા વીડિયો ને લાઈક કરો તેમજ શેર કરી આવા સુંદર મનોરથો વધારે ને વધારે વૈષ્ણવો સુધી પહોંચાડો.
🙏🏻 શ્રી વલ્લભાધીશકી જય
🙏🏻Jay shree Krishna
🔸On this channel, you can have darshan of Shri Thakurji and enjoy his festivals.
🔹Here you will be able to see hindola, devotional songs,kirtans,seva, rituals and ways to celebrate festivals on our channel.
🔹So, subscribe to our channel, like and share our videos.
🙏🏻 Radha Radhe
મોક્ષદા એકાદશી ||ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે(Bhakti samjavi chhe geeta ma vanchaje) #geetajayanti
દયા આવે તો દર્શન આપજો હો રામ(Daya aave to darshan aapjo ho ram) ||સત્સંગ ધોળ-કીર્તન #krishnabhajan
શ્યામ તારા ભક્તો જપે છે તારું નામ(Shyam tara bhakto jape chhe taru nam) ||સત્સંગ ધોળ #krishnabhajan
ભૂલી રે પડી હું તો ભૂલી રે પડી, આજ ના સત્સંગમાં(Bhuli re padi huto bhuli re padi aaj)#krishnabhajan
આખા લીમડામાં એક ડાળ મીઠી રે, રણછોડ રંગીલા(Aakha limda ma aek dal mithi re ranchhod) ||#krishnabhajan
દ્વારિકા રે વાલા તમારી દ્વારિકા, રણછોડરાયના ધામ છે(Dwarika re vala tamari dwarika) || #krishnabhajan
હરિ તું તો દિલનો દયાળ, વેદના તારી કોઈએ ન જાણી(Hari tuto Dil no dayal, vedana tari) #krishnabhajan
સોનાની દ્વારીકા મારૂં ગોકુળીયુ ગામ છે(sona ni dwarika maru gokuliyu gam) #krishnabhajan
મને કૃષ્ણ ભજન નો રંગ લાગ્યો(Mane krishna bhajan no rang lagyo) ||સત્સંગ ધોળ-કીર્તન #krishnabhajan
માડી કાનો તોફાની તારો પજવે છે(Madi kano tofani taro pajave chhe) ||સત્સંગ ધોળ-કીર્તન #krishnabhajan
કાલા ઘેલા બોલ તારા લાગે છે મીઠડા(Kala ghela bol tara lage chhe mithada)|| પનઘટ લીલા #panghat
હું ને મીરા એકવાર ગોકુળ ગયા હતા(Hu ne meera aekvar gokul gya hata)||સત્સંગ ધોળ-કીર્તન #krishnabhajan
વિદુર પત્ની આવ્યા પ્રભુને ઘેર જો(Vidur patni aavya prabhu ne gher)||સત્સંગ ધોળ-કીર્તન #krishnabhajan
પનઘટ લીલા || ઉંચા નીચા યમુનાજીના ઘાટ, પાણી ગ્યાંતા(Uncha nicha yamunaji na ghat pani gyata) #panghat
કાત્યાયની વ્રત||બેન બેન મારો શામળીયો વર રુડો લાગે(Ben ben maro shamaliyo var rudo lage)#maakatyayani
ભૂલા પડોને ભગવાન થાવ મારી ઝૂંપડી ના મહેમાન(Bhula padone bhagvan)||સત્સંગ ધોળ-કીર્તન #krishnabhajan
છેટો છેટો રે નંદજીના લાલા રે, પાણીડાં કેમ ભરીએ(Chheto chheto re nandji na lala)પનઘટ લીલા ધોળ#panghat
કાત્યાયની વ્રતનું ધોળ||આ કાત્યાયની વ્રતજે કરે વ્રજ કન્યા, શ્રીયમુનાજી ન્હાય સખી સાહેલડી#maakatyayani
વ્રજ માં કેમ રે જવાય,ચડવા સીડી રે જોશે(Vraj ma kem re javay chadava sidi re jose) ||#krishnabhajan
મારો સોનાનો ઘડુલો રે, હા યમુનાજી છલકે છે(Maro sona no ghadulo re ha yamunaji chhalake chhe)#panghat
યમુના કાંઠે હવેલી, કનૈયા સાથે થઈ ઘેલી(Yamuna kanthe haveli kanaiya sathe thy gheli)#krishnabhajan
આવજે આવજે યમુના ઘાટ, પ્રભુ તિયાં મલશું(Aavje aavje yamuna ghat ke Prabhu tiya malsu) #panghat
માતા જશોદાના લાલ, તમને કહું છું ઘનશ્યામ, નંદલાલા(Mata jashoda na lal tamne kahu chhu)#krishnabhajan
હાંરે હું તો પાણીડાં ભરવા ગઈ' તી સાહેલડી (Hare huto panida bharva gay ti saheladi)#panghat
યમુનાના નીર ઘણાં ઊંડા સાહેલડી,કેમ કરી ઘડુલો ભરાય(Yamuna na neer ghana unda saheladi) #panghat
નંદલાલે સંતાડી મારી ચુંદડી(Nandlale santadi mari chundadi) ||ચીરહરણ ધોળ-કીર્તન #Pushtimarg#chirharan
કાનજી ને નોતરું દેવા ગઈ કે જમવા આવશો(Kanaji ne notaru deva gay ke jamva aavsho tame) #krishnabhajan
આવો સૌ આજ મારા ઠાકોરજીના માંડવે(Aavo sau aaj mara thakorji na mandve)#tulsivivahgeet#devuthiekadashi
માતા જશોદા કરે મનુહાર, લાલ મારો લાડકડો(Mata jashoda kare manuhar lal maro ladkado) #tulsivivahgeet
શ્રીગોકુલ સાસરિયે જાવું, આણું તો મોહનવર નું આવ્યું(Shree gokul sasariye javu)વિવાહખેલ ધોળ#tulsivivah