Nand Devayat Bodar Ahir Sansthan Official Channel

Official channel of Nand Devayat Bodar Ahir Sansthan - નંદ દેવાયત બોદર આહીર સંસ્થાનની ઓફિશ્યિલ ચેનલ

NAND's સંસ્થાનો હેતુ:
1. ઘરથી ગામ, ગામથી તાલુકો, તાલુકાથી જીલ્લો અને જીલ્લાથી રાજ્ય સ્તરનું સામાજિક માળખું ઉભું કરવું.
2. રાજ્યમાં જુદા જુદા સ્તર પર કામ કરતા વિવિધ સંગઠનોનું નેટવર્ક ઉભું કરવું.
3. રાજ્યમાં વસતા આહીર સમાજના દરેક ઘરનો સર્વે કરવો અને વિવિધ માહિતી મેળવવી.
4. વર્તમાન સમયમાં સમાજની વિકાસ આડે આવતી મુખ્ય સમસ્યાઓ જાણવી અને તેના ઉકેલ માટે વિચાર-વિમર્શ અને ચિંતન કરવું.
5. રાજ્ય સ્તરના મુખ્ય શહેરોમાં વર્તમાન સમયને ધ્યાનમાં રાખી જરૂરિયાત મુજબનો શૈક્ષણીક સંકુલ ઉભા કરવા.

Purpose of NAND'S:
1. Raising a state level social structure connecting all homes, villages, talukas and districts.
2. Creating network of organisations working at different levels in the state.
3. Surveying every house in Ahir community in the state and getting various information.
4. To understand, discuss and resolve the current problems faced by our community.
5. Develop educational facilities at state level.