Gyan Amrut Vani

🚩જય સ્વમિનારાયણ 🚩

🚩 सनातनी 🚩

🚩जय श्री राम🚩


વ્હાલા હરિભક્તો,
                                આ ચેનલ ચાલુ કરવાનો મુખ્ય હેતુ સ્વામિશ્રી ના નિત્ય દર્શન નો લાભ તેમજ આપણી સંસ્થા તરફ થી આવતી તમામ માહિતી આપના સુધી મળી રહે   તેમજ સંસ્થા ના વિદ્વાન સંતો ના પ્રવચન થી આપણે લાભાન્વિત થયિયે, અને સત્સંગ માં પ્રગતિ થાય અને સ્વામીશ્રી નો રાજીપો પ્રાપ્ત થાય, તે હેતુ થી બનાવેલ છે.


વિશેષ માહિતી :

( ચેનલ ને subscribe કરવાનું ભૂલતા નહી,જેથી નવો વિડિયો આવતા જ તમને જોવા મળે,વિડિયો બીજા હરિભક્તો ને પણ મોકલજો.)

જય સ્વમિનારાયણ ....