Gujarati Avnavu

📒About This Channel 📒:-

📖 શું તમે રસપ્રદ માહિતીની શોધમાં છો તો આપણી ચેનલ Gujarati Avnavu (ગુજરાતી અવનવું) સબસ્ક્રાઈબ કરો. 🔔
🗞 આ ચેનલ ગુજરાત, ભારત અને વિશ્વની અવનવી માહિતી આપવા માટે બનાવવામાં આવી છે.

📌 ચેનલ વિશે :-
નમસ્તે દોસ્તો, આપણી ગુજરાતી અવનવું ( Gujarati Avnavu ) માં તમારું સ્વાગત છે. દરેક ગુજરાતીની માફક મને પણ અવુંનવું જાણવાનું, સમજવાનું, ભણવું અને ભણાવાનું ખૂબ જ ગમે છે. તો હું જે જાણું છું તેવી માહિતી તમારી સાથે શેર કરવા માગું છું, એટલે મેં આ ચેનલ શરૂ કરી છે. હું ઇચ્છું છું કે તમને Biography, દેશ-વિદેશ તથા ગુજરાત વિશે નવી માહિતી આપી શકું.
આશા છે કે મારા વિડીયો તમને પસંદ આવશે તો વિડિયો પસંદ આવેતો તેને લાઈક,શેર,કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.
જય જય ગરવી ગુજરાત.
જય હિન્દ. !!!

ABOUT CHANNEL :-

Gujarati Avnavu Channel Is Educational And Informative Channel For Entire Gujarati Community. I Appreciate Your Visit To Gujarati Avnavu Channel. Thank You :)

EMAIL ID :- [email protected]