GAMDIYO KOLVA NO(Village Life)
નમસ્કાર 🙏 કેમ છો મજામાં આપળી ચેનલ માં ગામડા નું જીવન કેવું હોય તે જાણવા મળશે
🔹 ગામડા નું જીવન
🔹 આયુર્વેદિક માહિતી
🔹 પશું માટે દેશી દવા
🔹 ગુજરાતી જોક્સ અને વ્લોગ
આ જોવા માટે અમારી ચેનલ સાથે સંકળાયેલા રહો 😊
Instagram:- Dhaval photowala
જીરા માં સુકારા નો પ્રશ્ન ગાયબ કઈ દવા છાંટવી પડે
પશુ માટે ચારો કાપવાનું કટર કેવું કામ કરે છે લાઈવ ડેમો
બિયારણ માટે ની મગફળી ખેતરે થી સીધું ખેડૂત સુધી
મગફળી નું તેલ કઢાવી લીધું
ઘરની મગફળી નું સિંગ તેલ જે ૨૨ મગફળી નું શુદ્ધ તેલ
ઓછા ખર્ચે જાજુ વાવેતર શિયાળુ પાક નું વાવેતર ઘઉં
સરકારે ખેડૂત ની મજાક ઉડાવી ૧૦ હજાર કરોડ ની સહાય
મગફળી વેચવાની છે બિયારણ માટે ઢગલે થી સીધી ખેતર સુધી
કોથળી નું દૂધ કેટલું નુકશાન કરે સાત દિવસ પછી દૂધ તમારા ઘરે પોગે છે કોથળીનુ દૂધ પિતા પેલા ચેતી જજો
શું આ માવઠામાં ખેડૂત ને સરકાર સહાય આપસે ખેડૂતો ની માંગ
ખેડૂતો ઉપર માવઠા નો માર મગફળી ઉપર વરસાદ થયો
મગફળી થ્રેશર માં નીકળી ગઈ પટ્ટા વાળું થ્રેસર કેટલી થસે મગફળી
જીરું વાવવાનો સારો સમય કયો કયુ જીરું વાવવું જોઈએ
શિયાળુ પાક ની તૈયારી કયો પાક વાવવો જોઈએ
GPS ટ્રેક્ટર થી શિયાળુ પાક નું વાવેતર
૧૨૮ નંબર મગફળી માં ફાલ વીઘે કેટલા મણ થસે
ચાર મહિનાની મહેનત રંગ લાવી મગફળી ઉપાડવાનો સમય આવી ગ્યો
૧૨૮ નંબર કે ૨૨ નંબર કઈ મગફળી સારી આપણી બંને વાડીની મગફળી
સારી વસ્તુ વાપરવી કે ખરાબ?
ખેડૂત ને દાઝ્યાં માથે ડામ અને પડ્યા માથે પાટુ મગફળી ઉપર વરસાદ થય ગયો #ખેડૂત #farming
શરીર માંથી પથરી દૂર કરો માત્ર આ ફળ ખાય ને #પથરી #આયુર્વેદિક
પશુપાલન માં નફો કઈ રીતે વધારવો પશુઓ ને શું ખવડાવવું જોઈએ #પશુપાલન #ખેતી
હરસ અને મસા માટે દેશી ઈલાજ માત્ર બે આયુર્વેદિક વસ્તુ થી નિવારણ #આયુર્વેદિક
ડાયાબિટીસ નો દેશી ઈલાજ મૂળમાં થી ખતમ ડાયાબિટીસ સરગવાથી દૂર થઈ જસે #આયુર્વેદિક #ખેડૂત
ઉલ્ટી/ચક્કર આવતા હોય તો દેશી ઔષધિ શેઢે થતી આયુર્વેદિક વનસ્પતિ #ગામડું #આયુર્વેદિક
ભાંગેલા હાથ પગ ને જોડે તેવી વનસ્પતિ ખેતર ના શેઢે મળતી દેશી ઔષધિ #ખેડૂત #આયુર્વેદિક
મોઢાંમા દાંત ને લગતી તમામ બીમારી નું નિરાકરણ ખેતર ના શેઢે થતી અદભુત વનસ્પતિ #આયુર્વેદિક #ખેડૂત
સુપર શ્વેતા મગફળી કેવિક થસે છોડવા માં નકરા દોડવા
શું તમારે પણ મગફળી માં કાળા ડાગ થઈ જાય છે એના માટે જોરદાર ઉપાય
આપણી બીજી વાડી ની મગફળી પાડુ કાપેલી મગફળી