પ્રેમ ઍજ ઈશ્વર છે. 🇮🇳 ( Love is God)
આ ચેનલ પર અમે ભારતની સમૃદ્ધ ધાર્મિક પરંપરા, તીર્થસ્થળોની માહિતી, દેવતાઓની કથાઓ, ઉપદેશો, ભક્તિગીતો, મંત્રો અને હાસ્યની વાતો રજૂ કરીએ છીએ.
મનને શાંતિ અને આત્માને પ્રકાશ આપવા માટે દરરોજ નવા વિડિયો અપલોડ કરીએ છીએ.
ભક્તિમાં શક્તિ છે — જોડાયેલા રહો ભક્તિ સાથે.
ભગવાનના આશીર્વાદ સૌ સુધી પહોંચે એ જ અમારો ઉદ્દેશ્ય છે.
Jai Shri Krishna | Jai Mataji | Har Har Mahadev