golden news
🎙Golden news 🎙
📢આપની આસપાસ બનતી ઘટના કે સમસ્યા ને રજુ કરવા માટે કરો અમારો સંપર્ક,અમે બનશુ આપનો અવાજ :-
🖋રમેશદાન ડી ગઢવી 🖋
📞9099268919📞
રોજે રોજના જોતા રહો સમાચાર ,
અમારી ચેવલને લાઇક👍, સેર➡️ અને સબસ્કાઇબ કરી બેલ🔔 બટન દબાવો 👆જેથી આપ જોઇ શકસો સૌથી પહેલા સમાચાર
Instagram account
⬇️
goldennews2020
============================================
શારીરિક અડપલા કરનાર વીસાલ મારાજ વીરૂધ બીજો ગુનો નોંધાયો..ભુજ ની મહીલા પાસે રૂપીયા પણ પડાવ્યા હતા
આડા સંબંધ ની લ્હાયમાં મીત્ર ના ટુકડા-ટુકડા કરી ને અલગ અલગ બોર માં નાખી દીધા..આરોપી પોલીસ પકડમાં
મહીલા ના કપડા ઉતારીને ઢોંગી શું કરવા માંગતો હતો..? ઢોંગલીલા નો કેવી રીતે થયો પર્દાફાશ..?
યુવાને અંતીમ પગલો ભરવાનો કારણ સાંભળીને પગ નીચેથી જમીન ખસકી જાય તો નવાઈ નહીં..થયો ચોંકાવનારો ખુલાસો
#ને તમામ પ્રયાસો થયા નીષ્ફળ..૯ કલાકની જહેમત બાદ રેસ્ક્યુ દ્વારા બહાર કઢાયેલ યુવાનની જીવન લીલા પુર્ણ
#કંપની કોય દાદ દેતી નથી..મુશ્કેલીમાં મુકાયેલા ખેડુતે મીડીયાના માધ્યમ થી આપવીતી વર્ણવતા વેદના ઠાલવી
#આહીર નો આસરો અને ધાણેટી ની માટી એ કરાવ્યા સફળતાના શીખરો સર..ધર્મોત્સવના સમાપન પ્રસંગે છલકી લાગણીઓ
રમીલા બેન ના બંને હાથ કપાયેલા છે..? તો વીધવા પણું વેઠતા જીવીબેન અને જયાબેને પણ કરી આપવીતીની વાતો
#મુન્દ્રા નજીક દારૂ ની કટીંગ થાય તે પહેલાં જ પોલીસે ત્રાટકી ને બે કરોડ થી વધુ મુદામાલ કબ્જે કર્યો..
એક સાથે પાંચ ટ્રકો ખાખ..એલપીજી ટેન્કર બ્લાસ્ટ થતાં ફાયર ટીમ આગ ઓલવવા પહોંચી ઘટના સ્થળે..
И теперь у Мадхапара есть еще одно место служения, как у сына Камау. К людям обращаются с призыво...
આહીર કુળ રાસ કરે ત્યારે ઇશ્વર ખુદ સાક્ષાત હોય..ધાણેટી ત્રી દીવસીય ધર્મોત્સવ માં દેખાયો અનોખો ઉત્સાહ
પાંચ નાકા ને છઠી બારી માં સમાયેલ ભુજ હવે છ માંથી છપન કીલોમીટર માં ફેલાયો..?
ઝરીના સાથે બળાત્કાર થયો હોવાની શંકા સાથે હત્યા કરવામાં આવેલ બનાવમાં અન્ય શું શંકા વ્યક્ત કરાઈ..?
"પાડા ના વાંકે પખાલી ને ડામ"જેવી પરિસ્થિતિ માં મુકાયેલા કરછ ના ગામડા નું શું થશે..?
ખેડૂતો ટળવડી રહ્યા છે..એને લાકડી ધોકા વડે મારી રહ્યા છે..કંપનીઓની મનમાની સામે હવે કોંગ્રેસ કમર કશશે
#ને અવિકા બા એ કીધું.. હું આજે મારા શહેર જામનગર વિષે કવિતા ગાવા માંગુ છું..ને પછી શું થયું..?સાંભળો
હરામ ના રૂપિયા ખાધા છે તો વંશ નહીં રે વંશ..પોલીસની દમનગીરી ના વીરોધ માં ખેડૂતો એ ઠાલવી હૈયા વરાળ..
#ને હવે હર્ષ સંઘવી સીમા પર કોને મળવા ગયા અને પછી શું થયું..જવાનો અને લોકોની કઈ બાબતે થયા પ્રભાવિત.?
મંચ પર બેસવાનો મોહ કોંગ્રેસના કાર્યકરોને મોંઘો પડશે..? સ્નેહ મિલનમા પણ નેતાઓએ પોતાની હૈયાવરાળ ઠાલવી
મીયાં હુસેન ને મોદી સાહેબે શું કીધું હતું ને પછી કેવી રીતે થઇ કરછની કાયાપલટ..શું છે કરછમાં ખાસિયત..?
ને હવે આવતીકાલે કરછ પધારતા ભાજપના નવનીયુકત પ્રદેશ અધ્યક્ષના અભીવાદન સમારોહ માં શું હશે વીશેષતા..?
#વાવાઝોડુ બની ને વરસેલા અબડાસાના ધારાસભ્યે રમુજ કરી કે રાજકારણીઓની પોલ ખોલી..? સમજવું મુશ્કેલ
વાલદાસનગર માત્ર વીકાસ ગાથા માં જ નહીં પણ વીદ્યા ગાથામાં પણ અગ્રેસર..તો શું છે ખાસ અહીંની વીશેષતા..?
#ભુજ ની સૌથી મોટી આવક જાવક ધરાવતી બંને બજારોમાં કાંટા પુજન સાથે જ આજે થયા કરોડો રૂપિયાના વેપારો
#દ્વારકા મંદિરની અફવા ખોટી હોવાનો કરાયો ખુલાસો.. રેલીંગ તુટી હોવાનો વાયરલ વીડિયો પાયા વીહોણો..
માધાપર મકાન માં લાગી આગ..ફાયર ટીમ કાબુ મેળવવા પહેલા ઘર વખરીને લપેટમાં લેતાં સામાન સળગી ગયો