Nareshbhai Foundation

*દોસ્તો આવા તો ઘણા બધા નિરાધાર પરિવારો છે જો તમે બધા થોડી થોડી મદદ કરશો તો આપડે બધા સાથે મળી ને આવા નિઃસહાય પરિવાર ને મદદરૂપ થઈ શકીએ*

*જો તમે કોઈ પરિવાર ને તમારા નામ પર થી રાશન કીટ આપવા માંગતા હોય તો અમારી helpline પર કોલ કરી જણાવી શકો*

*Gp/Phone pe No:-8200564434*

Official ✉️ :[email protected]