Akhand Muktidata

ब्रह्मज्ञान ही अमृत हे
વિતક સાહેબ , બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર ની અમર કથા જાણો કઈ કથા સંભળાવી હતી સંકરભગવાને માતા પાર્વતીજી
ને જે માતા પાર્વતીજી પણ ના સાંભળી શક્યા શુ ? એ કથા એ જ્ઞાન આપણને મળી શકે ખરું શુ ? આપડે એટલા પવિત્ર છીએ
વિજયભાઇ વીતક
આત્મ સંબંધી સુંદરસાથજી તથા ધર્મપ્રેમી સજ્જનો આધ્યાત્મિક પ્રશ્નોત્તરી માં શાસ્ત્રો આધારીત કોઈપણ
પ્રશ્ન હોય તો તમે પણ પૂછી શકો છો નીચે કોમેન્ટ બોક્સ
માં લખીને અથવા તો ફોન કરીને પણ પૂછી શકો છો અને આ
વિડિઓ તમને સારો લાગે તો તમારા મિત્રોને અને તમારા સંબંધી ને પણ (સેર ) કરો આગળ મોકલો જેથી કરીને
તેઓ પણ આધ્યાત્મિક માં ડૂબે અને એક પરમાત્મા ની
ઓળખાણ કરે
ખાસ નોંધ . આ ચેનલ ને subscribe કરો જેથી કરીને
જેટલા પણ ધર્મ આધારિત વિડિઓ આવશે તે બધા જ
વિડિઓ ના મેસેજ તમારા મોબાઈલ માં મળશે
અને લાઈવ વિડિઓ જોવો હોય તો ફેસબુક ના પેજ
ઉપર જોઈ શકો છો તેની લિંક પણ નીચે મળી જશે
તે પેજ ને ફોલો કરી દેજો
ફેસબુક પેજની લિંક:
https://www.facebook.com/114748476599907/posts/501480531260031/
સંપર્ક સૂત્ર. ડૉ. વિજયભાઈ , 8320036800

પ્રવિણભાઇ રાઠોડ 9924704285