Tanish or Jiyanshi ke Nakhre
લગ્ન પુરા થયા એટલે અમે બધા ક્યાં ગયા 😊
નાક ખેંચવાની રસમ અને પછી લગ્નમાં ડાન્સ ☺️
જેની રાહ જોતા તા એ દિવસ આવી ગયો ફાઇનલી નકુલ ના લગ્ન આવી ગયા 😊
પીઠી કરી કે હોળી રમી અને ફૂલ મજા આવી ☺️
જાનવી ને જોડ ચરાવવા ગયા 😊 અને નકુલે બધાને પીઠી પીઠી કરી દીધા 🤣
નકુલ નુ જમણવાર અને જમણવારના દિવસે હું શુ ગોતવા નીકળી 🧆🍱
લગ્ન વાળુ ઘર 🏡
જીયાંશી એ મામા ના મેરેજ ની મહેંદી મુકાવી 😊
થોડીક પાછી શોપિંગ 🛍️અને ડીગ અને યાના નો બર્થડે
Tanish ના ગિફ્ટ ની અનબોક્સિંગ 🎁 અને એટલા સરસ ગિફ્ટ
તનીશ ની બર્થડે પાર્ટી 🎉 અને એના પપ્પા એ ગોલ્ડ ગિફ્ટ આપ્યુ ☺️
જીયાંશી એ આ શું લીધું અને તનિષ ના બર્થડે ની શોપિંગ 🛍️
નકુલ નું કંકોત્રી લેખન ✍🏻 અને રાત્રે રમવાની બહુ મજા આવી☺️
આજે જીયાંશી અને કૃપાલી ના સેન્ડલ ની શોપિંગ 👠👡
વેરાવળ ની મચ્છી માર્કેટ અને દીવ જોયું અને ત્યાંથી શું લીધું 🛍️
જીયાંશી નું ચણીયા ચોલી આવી ગયું 😊
હવે તો ખરીદી ચાલુ જ રહેશે 🛍️ અને તનીશ માટે ગિફ્ટ લેવા ગઈ 🎁
આ ક્યાંથી આવ્યું અને છોકરાઓ નો સ્પોર્ટ્સ ડે 😊
ઓવનમાં શું બનાવ્યું અને જીયાંશી ને કોની સાથે મોકલવાની છે😱
અમારા ઘરમાં કઈ કઈ વસ્તુ નવી આવી 😊
હેપ્પી દિવાળી ✨🌠
અમારા ઘરની લક્ષ્મી જીયાંશી અને એનું ગોલ્ડ બતાવુ
થોડીક દિવાળી ની શોપિંગ અને આ કેવાનું મિલ્ક શેક બનાવ્યું
ગોલ્ડ ની શોપિંગ કરી અને સાસુમા ની 30 વર્ષ જૂની સાડી મરી 🤗
નવો મોબાઈલ લીધો અને જીયુ ના ગિફ્ટ તો ચાલુ જ છે 😊
આજે તો ઘરે પીઝા 🍕પાર્ટી કરી અને ઓનલાઇન આઈસ્ક્રીમ મંગાવી🍧
જીયાંશી ને રાસ માંથી શુ ગિફ્ટ આવ્યું 😊
કૃપાલી ના ગિફ્ટ બધા જીયાંશી એ ખોલી નાખ્યા 😂
જીયાંશી ને શું થયું🥶 અને એટલા બધી ગિફ્ટ કોના 🤔
જીયાંશી ગરબો લઈને શું કરે છે અને રાસ રમવા ગઈ 💃🏻