Fatepar Primary School

શ્રી ફતેપર પ્રાથમિક શાળા
તા. માળીયા (મી) ,જી. મોરબી

નમસ્તે,
આ ચેનલ પર તમે અમારી શાળાની તમામ પ્રવૃત્તિઓ ને વિડીયોના માધ્યમથી નિહાળી શકશો. વિદ્યાર્થીઓ ની તમામ પ્રવૃત્તિઓ ને બિરદાવજો.
વીડિયો ને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો.