laxman khuti vlogs


🙏રામ રામ ને જય શ્રી ક્રિષ્ના 🙏
🌹સ્વાગત છે તમારું અમારી આ યુટ્યૂબ ચેનેલ લક્ષમણ ખૂટી વ્લોગસ માં 🌹
આ ચેનેલ માં તમને ગામડિયા જીવન ના વિડિઓ જેવા કે. ગામડાનું જીવન. ખેતી કામ. ઘરકામ. ટ્રાવેલિંગ. દેશી ખાવાનું.
વગરે જેવા વિડિઓ જોવા મળશે તો ચેનેલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નય


Laxman khuti vlogs
ગામ : નાના આસોટા
તાલુકો : ખંભાળિયા
જિલ્લો :દેવભૂમિ દ્વારકા
હવે આયા શુધી આયવા છોવ તો સબસ્ક્રાઇબ કરતા જાજો
લી. ખૂટી ફેમિલી ના 🙏જય દ્વારકાધીશ 🙏