Sant Nagari

નમસ્તે મિત્રો, અમારી ચેનલ "સંત નગરી" પર આપનું સ્વાગત છે.

" જય ગુરુદેવ "
આ ચેનલ પર ભજન, ધૂન, સંતો , મહંતો, તેમજ ધાર્મિક ઇતિહાસ ને લગતા વિડિઓ જોવા મળશે.

આ વિડિયો ઇતિહાસ ઇન્ટરનેટ સર્ફિંગ અને લોકકથાઓના આધાર લઈને બનાવામાં આવે છે, જેમાં કોઈપણ જાતિ કે ધર્મ નો વિરોધ કરવામાં આવ્યો નથી. આનું ખાસ ધ્યાન રાખો.

(જો આ ઇતિહાસમાં કોઈ ભૂલ હોય અથવા તમારી પાસે તેના વિશે કોઈ વધારાની માહિતી હોય, તો તમે અમને સંદેશ મોકલી શકો છો અને અમે તેને અહી રજૂ કરીશું.)

Contact :- [email protected]

મિત્રો, જો તમને આ ચેનલ ગમે છે, તો પછી તમે ચોક્કસપણે આ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો.

Re-uploading my videos without my permission may get copyright ©️