Family Vlogs Chalanda
આજે તો ખેતરમાં જોવા જવાનું છે
બટાકા રોપવાના છે લકડા કાપવાના છે મારો ફેમિલી બ્લોગ કેવો લાગ્યો
આજે તો લીમડાનું ઝાડ કાપવાના હતા અમારે ચંદ્રિકા નું બર્થ ડે આવેલો છે કેક લાવવાની છે
અજેતો લકડી લેવાજાવાનુછે માટિ ઉપાડવાનિછે
આજે તો ખેતરમાં પાણી વાળવાનું હતું રાયડામાં પછી કેનાલ માટે મશીન હતું મારું પછી ચાલુ કર્યું
આજે તો રાયડામાં પાણી વાળવાનું હતું બાજરીના રોટલા બનાયા
કેટલી સાડી કેટલા પેન્ટ
આજે તો ભાભરથી સમોસા લાયા હતા મગફળીની બોરી સિલ્વરની હતી
આજે તો લકડા નીકાળવાના છે ખેતરમાં વચ્ચે હતું સાગનું ઝાડ ખુ હતું લીલા મરચા પણ બનાવ્યા હતા
ઘવાની રોટલી બને છે કઢી બનાવી છે
ખેતરમાં પાળા માં વધવાના છે પાણી પણ ચાલુ કરવાનું છે મશીન ચાલુ કરી પછી પાઈપ ફાટી ગઈ પછી નવી લાયા પાયા
આજે તું ગાવાનું શાક આજે પણ ઝાટકા મશીન બાધવા જવાનું હતું
આજેતો મગફલીનિ બોરીભરવાનીછે રોટીબનાકા
આજે તો દહીં વઘાર બનાવ્યું હતું અને બાજરીના રોટલા પણ બનાયા હતા
આજે પણ મગફળી રાતે વેણવા ની હતી રાતના 12:30 વાગ્યે અને મહેમાન આયા હતા
આજે મગફળી ઘરે લાવવાની હતી દાણા પણ વેણવા ના હતા
આજે થોડી મગફળી બાકી હતી તો લેવાની હતી રોટલા ખાઈને જમીને પછી મગફળી ઉપાડવા ગયા આમી પછી આયુ થેસર
બજરીન રોટલા બનાવેછે કેવા બનાવેછે સરસ
લેલી ડુંગળી બટાકા મરચા ટામેટા સબ્જી બનાવી છે
યૂટ્યુબ વિશે વાત કરવાની છે,
મહારાજે ચાલતું અમારે જવાનું હતું વચ્ચે ચા નો કેમ હતો અમે પીધો
આજે તો મગફળીના પાથરા ઉપાડવાના છે
થરાદ મંગરોલ માતાએ જાતા ચ
શું લખું કાલના વીડિયોમાં
ભાભર જવાનું છે અમારો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો થોડી સી રિક્વેસ્ટ
આજે તો ભાભર જવાનું છે કપડા લેવા મારા વિડીયો અચ્છા લગે તો લાઈક કરના
આજે તો મે મને ખૂબ હતા મગફળી ઉખાડવા
મગફળી ઉખાડવાની હતી અને વરસાદ આવી ગયો અમારી ચેનલ ને સપોર્ટ કરજો
ખેતરમાં પાળવાનું કામ ચાલુ છે બેસ્ટ ગવા ની રોટલી બેસ્ટ ફુલાવર નું શાક